દીવાળી પાર્ટીમાં કરોડપતિ ખાનદાનની વહુ બોલ્ડ અને બ્યુટીફુલ અંદાજમાં આવી, હદથી વધારે ડીપનેક ચોલીમાં બતાવ્યું ફિગર

ચમચમાતા વ્હાઇટ ડ્રેસમાં અપ્સરા જેવી ખૂબસુરત લાગી અરબોપતિ ખાનદાનની સંસ્કારી વહુ, બોલ્ડ ફિગર જોઈને બેહોશ ન થઇ જતા તમે

દીવાળી પાર્ટી પર ઘણા સ્ટાર્સે પોતાના ઘરે શાનદાર પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં બોલિવુડના દિગ્ગજ સ્ટાર્સ પહોંચ્યા અને ફેશન સાથે સાથે ગ્લેમરનો પણ એવો તડકો લગાવ્યો કે તેમના લુકની ચર્ચાઓ થઇ. જાણિતા પ્રોડ્યુસર અને એક્ટર કૃષ્ણ કુમારે પણ દીવાળી પાર્ટી હોસ્ટ કરી હતી. તેમણે દીવાળીના ઠીક એક દિવસ પહેલા મોડી રાત્રે શાનદાર પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં મશહૂર બિઝનેસમેનની પત્ની અને અભિનેત્રી એટલા બોલ્ડ લુકમાં પહોંચી હતી

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

કે ચાહકોનું માથુ ચકરાઇ ગયુ હતુ. અભિનેત્રીએ લોન્ગ સ્કર્ટ સાથે હદથી વધારે ડીપનેક બ્લાઉઝ કેરી કર્યો હતો. આ અભિનેત્રી બીજી કોઇ નહિ પરંતુ દિવ્યા ખોસલા કુમાર હતી. દિવ્યા મશહૂર બિઝનેસમેન ભૂષણ કુમારની પત્ની છે. ભૂષણ કુમાર ટી સીરીઝ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર છે. દિવ્યા ખાલી અભિનેત્રી જ નહિ પરંતુ સિંગર અને પ્રોડ્યુસર પણ છે. દીવાળી પાર્ટીમાં દિવ્યાએ સિલ્વર સ્કર્ટ સાથે ગ્રે રિવીલિંગ ચોલી પહેરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

અભિનેત્રીની ચોલી ડિપનેક હતી અને બેકસાઇડથી ટ્રાન્સપરન્ટ પણ હતી.આ ડીપનેક ચોલી પહેરી જેવી દિવ્યા ખોસલાએ પાર્ટીમાં એન્ટ્રી મારી કે બધા તેનો લુક જોઇ હેરાન રહી ગયા. દિવ્યાની આ ચોલી એટલી ડીપ હતી કે કેમેરામાં બધુ કેદ થઇ ગયુ, ત્યાં અભિનેત્રીએ તેના લુકને કંપલીટ કરવા વાળમાં બન બનાવ્યો હતો. આ સાથે લાઇટ મેકઅપ પણ કર્યો હતો. દિવ્યા ખોસલા કુમાર ગત દિવસોમાં ઘણા અલગ અલગ રીતના બોલ્ડ ડ્રેસ પહેરી કેમેરામાં કેદ થઇ છે.

 

 

View this post on Instagram

 

A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar)

 અહીં સુધી કે દિવ્યા સતત સોશિયલ મીડિયા પર રિવીલિંગ કપડામાં બોલ્ડ તસવીરો પણ સતત શેર કરી રહી છે. આ જ લુકમાં દિવ્યાએ તેના સોશિયલ મીડિયા પર ફોટોશૂટની કેટલીક તસવીરો પણ શેર કરી છે, જેમાં તે અલગ અલગ બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે.દિવ્યા તેની અદાઓથી લોકોને ઘાયલ પણ કરી છે. દિવ્યાની ખૂબસુરતી, સ્ટાઇલ અને તેની ક્યુટનેસના લાખો લોકો કાયલ છે. દિવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે 

 

 

View this post on Instagram

 

A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar)

અને અવાર નવાર પોતાના નવા નવા લુક શેર કરતી રહે છે. દિવ્યાએ બોલિવુડની કેટલીક જ ફિલ્મોમાં કામ કર્યુ છે. અભિનય સાથે સાથે તે નિર્દેશન અને પ્રોડક્શનના ક્ષેત્રમાં પણ હાથ અજમાની ચૂકી છે. ‘અબ તુમ્હારે હવાલે વતન સાથિયો’થી બોલિવુડમાં પગ મૂકનારી દિવ્યા છેલ્લે ‘સત્યમેવ જયતે 2’માં નજર આવી હતી. દિવ્યા ઘણા મ્યુઝિલક વીડિયોમાં પણ નજર આવી ચૂકી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina