નોરા ફતેહીને ટક્કર આપવા આવી આ બિઝનેસમેનની પત્ની, નાની નિક્કર પહેરી બતાવી દીધુ અમે કોઇનાથી કમ નથી

નાની નિક્કર પહેરી આખા ગામને દેખાડ્યું ફિગર…7 PHOTOS જોઈને કહેશો આ તો નોરાને પણ પછાડી દે એમ છે

દિવ્યા ખોસલા કુમારની સ્ટાઇલિંગ સેંસ તેની ઉંમરને પણ માત આપે છે. તે ઘણીવાર એવા આઉટફિટ્સમાં સ્પોટ થાય છે કે તેની હોટનેસ જોવાલાયક હોય છે. તે બી-ટાઉન હસીનાઓને જબરદસ્ત ટક્કર આપે છે.

અદાકારાના સ્ટાઇલિશ ક્લોથ જોઇ તો એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે તે એક બાળકની માતા પણ છે. હાલમાં કંઇક આવું જ જોવા મળ્યુ. જયારે તેને શોર્ટ્સમાં સ્પોટ કરવામાં આવી. આ દરમિયાન તેના હોટ શોર્ટ્સ જોઇ તો નોરા ફતેહી પણ ફીકી લાગવા લાગી. દિવ્યા ખોસલા કુમારે સોશિયલ મીડિયા પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ક્રોપ ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે.

આ દરમિયાન તેનો લુક એક નાની ઉંમરની છોકરી જેવો હોટ લાગી રહ્યો હતો. દિવ્યાએ જે ક્રોપ ટોપ પહેર્યુ હતુ તેમાં કેટલાક રંગોની સ્ટ્રાપ્સ પડેલી હતી. રાઉન્ડ નેકલાઇન અને કટઆઉટ સ્લીવ્સ વાળા આ ટોપમાં હસીનાની ફિટ મિડરિક પોર્શન હાઇલાઇટ થઇ રહી હતી. હસીનાએ આ ટોપ સાથે બ્લૂ ડેનિમ શોર્ટ્સ મેચ કર્યા હતા. આ હોટ પેંટ્સમાં તે તેના ટોન્ડ લેગ્સ ખૂબ જ ફ્લોન્ટ કરી રહી હતી. મિનિમલ મેકઅપ અને વ્હાઇટ સ્નીકર્સ સાથે હસીનાએ તેના લુકને રાઉન્ડ ઓફ કર્યો હતો.

દિવ્યા ખોસલા કુમાર એ અભિનેત્રીઓમાંની એક છે, જેના પર ઉંમરની અસર ફેલ થતી જોવા મળે છે. નાની ઉંમરમાં લગ્નના બંધનમાં બંધાવા વાળી અદાકારા કેટલાય ફ્રંટ્સ પર એક્ટિવ રહે છે. તેમ છત્તાં તે પોતાનું ધ્યાન કંઇક એવી રીતે રાખે છે કે વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે.

દિવ્યા ખોસલા કુુમાર એક બાળકની માતા છે. દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે ઘણીવાર તેની કેટલીક તસવીરો શેર કરતી રહે છે. આ ઉપરાંત તે તેના દીકરા સાથે અને પતિ સાથે પણ કેટલીક તસવીર શેર કરે છે.

દિવ્યા જયારે પણ કેમેરા પર હોય છે તેના ચહેરાની ખૂબસુરતી અને ગુલાબી રંગત જોઇ બધી મહિલા જાણવા ઇચ્છે છે કે તેમને કયો બ્લશ લગાવ્યો છે. પરંતુ તમને જણાવી દઇએ કે, ખૂબ જ ખૂબસુરત સ્કિનની મલ્લિકા દિવ્યા કયારેય પણ બ્લશ લગાવતી નથી. દિવ્યાના ચહેરા પર જે ગુલાબી રંગત છે તે પૂરી રીતે નેચરલ છે. જેને દિવ્યાએ ઘરેલુ રીતથી મેઇન્ટેન કરીને રાખી છે. તે તેના ચહેરા પર મસૂર દાળનું ફેસપેક લગાવે છે.

દિવ્યાનું કહેવુ છે કે, તેને સલૂન જવુ ઘણુ બોરિંગ લાગે છે. તે ક્યારેય હેર અને સ્કિન ટ્રીટમેન્ટ માટે સલૂન નથી જતી, પરંતુ તે જયારે વધારે થાકેલી હોય ત્યારે બોડી મસાજ કરાવવું પસંદ કરે છે. તે તેને ક્વિક રિચાર્જ કરે છે અને તેનાથી રિલેક્સેશન પણ મળે છે. દિવ્યાએ 16 વર્ષ પહેલા 2004માં રીલિઝ થયેલ ફિલ્મ “અબ તુમ્હારે હવાલે વતન સાથિયો”માં કામ કર્યુ છે. તેમાં તે અક્ષય કુમાર સાથે જોવા મળી હતી.

દિવ્યા ખોસલાએ વર્ષ 2004માં તેલુગુ ફિલ્મ “લવ ટુ ડે”માં પણ કામ કર્યુ છે. આ ફિલ્મમાં તેની સાથે ઉદય કિરણ, દેવદર્શિની, શ્રીનિવાસ રેડ્ડી, સુમન શેટ્ટી અને રઘુનાથ રેડ્ડી હતા. ભૂષણ કુમાર અને દિવ્યાના લગ્ન વર્ષ 2005માં થયા હતા. બંનેની લવ સ્ટોરીની શરૂઆત વર્ષ 2004માં થઇ હતી. જો કે, આ દરમિયાન તે તેની પહેલી બોલિવુડ ફિલ્મ “અબ તુમ્હારે હવાલે વતન સાથિયો”માં કામ કરી રહી હતી.

ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને બોબી દેઓલ હતા. ફિલ્મની શુટિંગ દરમિયાન દિવ્યાની મુલાકાત ભૂષણ કુમાર સાથે થઇ હતી. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, પહેલી મુલાકાતમાં જ ભૂષણ કુમારને દિવ્યા ખોસલા પસંદ આવી ગઇ હતી.

33 વર્ષિય આ હસીનાએ નોરાના લુકની યાદ અપાવી દીધી, જેમાં નોરા ઘણીવાર નજર આવે છે. આ તસવીરોમાં નોરા સ્લીવલેસ ટોપ અને ડેનિમ હોટ પેંટ્સમાં જોવા મળી રહી છે. જેમાં તેના કર્વ્સ અને ટોન્ડ લેગ્સ બંને હાઇલાઇટ થઇ રહ્યા છે. નોરાના બીજા લુકની વાત કરીએ તો, તેણે ગ્રે કલરના સ્કીન ફિટ હોટ પેંટ્સ સાથે સ્પોર્ટ્સ બ્રાલેટ મેચ કરી હતા.

આ લુકમાં તે ઘણી હોટ લાગી રહી હતી. બીજા એક લુકની વાત કરીએ તો, નોરાએ ટેંક ટોપ સાથે બલૂ ડેનિમ શોર્ટ્સ પહેર્યા હતા. જેમાં તેની ફિટ ફિગર સરળતાથી હાઇલાઇટ થઇ રહી હતી.

Shah Jina