તારક મહેતાના દયાબેન અને સુંદરલાલ અસલ જીવનમાં પણ છે ભાઈબહેન, બાળપણથી જ સાથે કરી રહ્યા છે કામ

સાગા ભાઈ બહેન છે દયાબેન અને સુંદર લાલ, જુઓ આવી લાઇફસ્ટાઇલ જીવે છે

ટીવી ઉપર દર્શકોનું ભરપૂર મનોજરંન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ બની ગયો છે.

આ શોના પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. જો કે આ શોમાંથી ઘણા પાત્રો એવા પણ છે જે આ શોને છોડીને ચાલ્યા ગયા છે અને તેમની જગ્યા ઘણા નવા પાત્રોએ પણ લઇ લીધી છે, પરંતુ આ શોનું એક પાત્ર એવું છે જેને 4 વર્ષ પહેલા આ શોમાંથી વિદાય લીધી હોવા છતાં પણ તેમની જગ્યા કોઈ આજે પણ લઇ નથી શક્યું.

આ પાત્ર છે દયાબેનનું. જે અભિનેત્રી દિશા વાંકાણી નિભાવી રહ્યા હતા. દર્શકો પણ દયાબેનના પાત્રમાં બીજા કોઈને જોવા પણ નથી ઇચ્છતા. આ શોની અંદર તેમનો એક ભાઈ પણ બતાવવામાં આવે છે. સુંદરલાલ. દયાબેન અને સુંદરલાલની કેમેસ્ટ્રી પણ ખુબ જ સારી જોવા મળે છે અને પ્રેમ પણ એ બંને વચ્ચે ખુબ જ ઉમદા જોવા મળે છે.

પરંતુ ઘણા દર્શકોને એ વાતની જાણકારી નહિ હોય કે ટીવી ઉપર શોની અંદર દેખાતા દયાબેન અને સુંદરલાલ હકીકતમાં પણ ભાઈ બહેન છે અને બાળપણથી જ  તે બંને એકસાથે કામ કરી રહ્યા છે. સુંદરલાલનું પાત્ર અભિનેતા મયુર વાંકાણી નિભાવી રહ્યા છે.

મયુર વાંકાણી તારક મહેતામાં કામ કરતા પહેલા ઘણી ગુજરાતી ધારાવાહિકો અને ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. તારક મહેતામાં પણ મયુર વાંકાણીના અભિનયને ખુબ જ પસંદ કરવામાં આવે છે.

દિશા વાંકાણી અને મયુર વાંકાણી ઘણા ગુજરાતી નાટકોની અંદર સાથે પણ કામ કરી ચુક્યા છે, પરંતુ દિશા વાંકાણીએ લગ્ન બાદ અભિનયની દુનિયાથી દુરી બનાવી લીધી હતી, અને 2017માં મેટરનિટી લિવ બાદ હજુ સુધી પણ તે આ શોમાં પરત ફર્યા નથી.

દિશા વાંકાણીના આ શોમાં આવવાની ઘણીવાર અફવાઓ સામે આવી છે, પરંતુ હજુ સુધી તે ક્યારે પરત ફરશે તેની કોઈ પુષ્ટિ થઇ નથી. ખબરો પ્રમાણે શોના મેકર્સ પણ દિશા વાંકાણીને પાછા લાવવા માટે મહેનત કરી રહ્યા છે.

દર્શકોને પણ દિશા વાંકાણી આ શોની અંદર પાછા ફરે તે માટે રાહ જોઈ રહ્યા છે. મયુર વાંકાણી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ ફની વીડિયો પણ તે પોસ્ટ કરતા રહે છે.

છેલ્લા 12-13 વર્ષથી દર્શકોનું ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આજે દર્શકોની પહેલી પસંદ છે, આ શોની અંદરના પાત્રોને પણ દર્શકો ખુબ જ પસંદ કરે છે. આ શોની અંદરથી ઘણા એવા પાત્રો છે જે શો છોડીને ચાલ્યા ગયા છે. આ કલાકારોની જગ્યા પણ નવા પાત્રોએ લઇ લીધી છે.

પરંતુ એક એવું પાત્ર છે જેને શો છોડી દીધો હોવા છતાં પણ હજુ તેમની જગ્યા કોઈ નથી લઇ શક્યું. આ પાત્ર છે શોના દયાબેન એટલે કે દિશા વાંકાણી. દિશા વાંકાણીના લગ્ન વર્ષ 2015માં મયુર પાંડ્યા સાથે થયા હતા. લગ્નના બે વર્ષ પછી એટલે કે વર્ષ 2017માં દિશાના ઘરે એક દીકરી સ્તુતિનો જન્મ થયો. 2017માં તેને તારક મહેતા શો છોડી દીધો હતો.

આ શો છોડવા માટે દિશા વાંકાણીએ મેટરનિટી લિવ લીધી હતી, પરંતુ તેમની રજાઓ એટલી લાંબી ચાલી કે આજે 3 વર્ષ થઇ ગયા. આ ત્રણ વર્ષમાં ચાહકોને પણ લાગી રહ્યું હતું કે દિશા આ શોમાં પરત ફરશે, પરંતુ હજુ સુધી તેમના પાછા આવવાના કોઈ અણસાર નથી મળ્યા.

છેલ્લા 12 વર્ષથી દર્શકોને ભરપૂર મનોરંજન કરાવી રહેલા શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” દર્શકોની આજે પહેલી પસંદ છે. આ શોની અંદર રહેલા પાત્રો પણ દર્શકોને ખુબ જ પસંદ આવે છે. તો ઘણા પાત્રો આ શોને અલવિદા કહીને પણ ચાલ્યા ગયા છે અને તેમની જગ્યાએ ઘણા નવા પાત્રો પણ શોમાં જોવા મળ્યા છે.

Niraj Patel