મનોરંજન

તસ્વીર શેર કરીને ટ્રોલ થઈ રૂપસુંદરી દિશા પટની, લોકોએ શોર્ટ્સના ઢીલા લાસ્ટિકને કારણે કરી કમેન્ટ- જુઓ તસવીરો

લોકોએ શોર્ટ્સના ઢીલા લાસ્ટિકને કારણે એવી એવી ગંદી સંભળાવી કે …જુઓ વાઇરલ સિક્રેટ તસ્વીરો

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ સોશિયલ મીડિયામાં તેની હોટ અને બોલ્ડ તસ્વીરને ચર્ચામાં રહે છે. આ વચ્ચે ફરી એકવાર દિશાએ તેની ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેને લઈને દિશા ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાએ બહુ ઓછા સમયમાં જગ્યા બનાવી ચુકી છે. દિશા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. દિશાનું ફેન ફોલોઇંગ પણ ઘણું છે. દિશાએ હાલમાં જે તસ્વીર શેર કરી છે. એમાં તેને ઓરેન્જ કલરની શોર્ટ્સ પહેરી છે. જેનું લાસ્ટિક તેની કમર પરથી ઢીલું છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાની આ તસ્વીરની ઘણા લોકો તેની ફિટનેસની તારીફ કરી રહ્યા છે તો ઘણા લોકો તેની મજાક બનાવી રહ્યા છે. ઘણા લોકોએ દિશાને તેની આ શોર્ટ્સને લઈને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

જણાવી દઈએ કે, લોકડાઉન વચ્ચે દિશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. લોકડાઉન વચ્ચે પણ દિશા તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. દિશા ઇન્સ્ટાગ્રામની સાથે-સાથે ટ્વીટર અને ટિક્ટોકમાં પણ ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

હાલમાં તે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સાથે એક વિડીયો શેર કર્યો હતો. જે ફેન્સને ઘણૉ પસંદ આવ્યો હતો. જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે દિશા અન્ય લોકોની જેમ આજકાલ તેના ઘરમાં કેદ છે. જેને લઈને તે ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે જોડાયેલી રહે છે.

 

View this post on Instagram

 

#malangdiaries 🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આજે ઇન્સ્ટાગ્રામ પર 18 મિલિયનથી વધારે ફોલોઅર્સની સાથે ઇન્ટરનેટ પર સનસની મચાવનારી અભિનેત્રી ‘દિશા પટની’ એક વાર ફરીથી ચર્ચાનો વિષય બની ગઈ છે.પોતાના ફિટનેસ અને આકર્ષક શરીરને લીધે તે હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલી રહે છે.

Image Source

દિશા ‘નેશનલ ક્રશ’ના નામથી પણ જાણવામાં આવે છે.દિશાએ ફિલ્મ ‘એમ એસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા લોકોને પોતાના દીવાના બનાવી લીધા હતા.દરેક કોઈ તેની સ્માઈલ અને માસુમતા પર ફિદા થઇ ગયા હતા.દિશા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઇલને લીધે પણ ખુબ ચર્ચામાં રહે છે.

Image Source

હાલમાં જ દિશાની પહેલાની અમુક તસ્વીરો વાઇરલ થઇ છે.કહેવામાં આવી રહ્યું છે કે આ તસ્વીરો દિશાના પહેલાના ફોટોશૂટની છે, ત્યારે દિશા માત્ર 17 વર્ષની જ હતી.દિશાએ પોતાના એકાઉન્ટ પર પોતાની આ તસ્વીરો શેયર કરેલી છે.24 વર્ષની દિશા આ તસ્વીરોમાં એકદમ અલગ દેખાઈ રહી છે.તસ્વીરોમાં તેને ઓળખવી પણ મુશ્કેલ લાગી રહી છે. હાલ દિશા અભિનેતા ટાઇગર શ્રોફને ડેટ કરી રહી છે પણ બંનેએ ક્યારેય આ વાતનો ખુલાસો કર્યો નથી.દિશાની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે.પણ પોતાના સ્ટ્રગલ અને મોડેલિંગના દિવસોમાં દિશા એકદમ અલગ દેખાતી હતી.જો તેની પહેલાની અને અત્યારની તસ્વીરોમાં નજર કરશો તો ખુબ મોટો ફર્ક દેખાશે.

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીના અંદાજનો કોઈ જવાબ નથી. દિશા તેના અંદાજને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાનો એક અંદાજ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીર પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. દિશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા તેટલી તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધારે તે તેના બોલ્ડ અને હોટ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા સોશિયલ મીડિયામાં તેના ટ્રેંડીશનલ લુકમાં તો કયારેક વેસ્ટર્ન લુકમાં તો કયારેક લુકમાં છવાઈ જાય છે. હાલમાં જ દિશાએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસ્વીર શેર કરી છે જેમાં તે લોન્ઝરી પહેરેલી નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાના આ બોલ્ડ અંદાજ ફેન્સને ઈમ્પ્રેસ કરી દીધો છે. તો ઘણા લોકો તપો દિશાનો આ અવતાર જોઈને હેરાન પણ થઇ ગયા છે. એક યુઝરે તો ત્યાં સુધી પૂછી લીધું છે કે, ક્યુ ચ્યવનપ્રાશ ખાય છે?

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે સલમાન ખાન સાથે પ્રભુદેવાની ફિલ્મ ‘રાધે: ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

સલમાન ખાન અને દિશાની આ બીજી ફિલ્મ છે. આફિલ્મ મે 2020માં રિલીઝ થશે. આ સિવાય દિશા ‘બાગી-3’માં નજરે આવશે. દિશા બાગી-3માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. દિશા છેલ્લે સલમાન ખાન સાથે ‘ભારત’માં જોવા મળી હતી.