દિશા પટનીનો લેટેસ્ટ વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ, કહ્યું કે- હું બેબી નહીં કરું કારણકે હું…

0

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની તેની એક્ટિંગને લઈને જાણીતી છે. દિશાએ બહુ જ ટૂંકા સમયમાં બોલીવુડમાં તેની જગ્યા બનાવી લીધી છે. દિશા પટની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. ક્યારેક દિશા પટની તેના અને ટાઇગર શ્રોફના સંબંધને લઈને ચર્ચામાં રહે છે તો ક્યારેક તે તેની તસ્વીર અને વિડીયોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં દિશા તેના એક્સબોયફ્રેન્ડ સાથેની તસ્વીરને લઈને ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

હાલમાં દિશા પટની તેના એક વીડિયોને લઈને ચર્ચામાં આવી છે. દિશાએ નવો વિડીયો બનાવવા માટે હોલીવુડ સ્ટાર સોફિયા વેરગારાના લોકપ્રિય સીટકોમ ‘મોર્ડન ફેમિલી’ના રોલ ગ્લોરિયાથી પ્રેરણા લીધી છે. દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર આ શો માટે એક ડાયલોગને અંદાજમાં રજૂ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ વીડિયોની શરૂઆત ‘મલંગ’ના ડાયલોગથી થાય છે. આ વીડિયોમાં દિશા કહી રહી છે કે, લોકો મને હંમેશા પૂછે છે ગ્લોરિયા તું કયારે બાળક કરીશ ? હું બાળક નહીં કરું, હું બાળક છું. દિશાએ આ વિડીયો સાથે ઈમોજી કેપ્સન બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ અને દિશાને લઈને અફવાહ ઊડતી રહે છે. ટાઈગરની માતા આયેશાએ પણ કમેન્ટમાં કેટલાક ‘હસતા ઇમોજીસ’ મોકલ્યા છે. દિશાની આ કલીપને ફોટો-શેરિંગ વેબસાઇટ પર 2.1 મિલિયનથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ રાધેમા જોવા મળશે. આ ફિલ્મમાં દિશા પટની સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

 

View this post on Instagram

 

🌸 makeup by me🥰🤪

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.