ખબર ફિલ્મી દુનિયા

સલમાન ખાનની અભિનેત્રી બોયફ્રેન્ડ જોડે નીકળી પડી માલદીવ્સ, લાલ બિકીનીમાં દેખાડ્યો જાદુ

એક્ટ્રેસ દિશા પટનીએ બોલીવુડમાં ભલે ત્રણ ફિલ્મમાં કરી હોય. પરંતુ આ વાતને સારી રીતે જાણો છો કે કેવી રીતે તેના આકર્ષણને લુકને લઈને બીજામાં આકર્ષણનું કેન્દ્ર છે.

બોલીવુડના એક્શન હીરો ટાઇગર શ્રોફ ઇન્ડસ્ટ્રીઝમાં તેના ડાન્સ અને ફિટ બોડીને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ટાઈગરે તેની કરિયરમાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ટાઈગરે એક્શન હીરો તરીકે ફરજ બજાવી છે.

આજકાલ ટાઇગર શ્રોફ તેની કથિત ગર્લફ્રેન્ડ દિશા સાથે માલદીવમાં વેકેશનનો આનંદ માણી રહ્યો છે. બૉલીવુડ એક્ટ્રેસ દિશા અને ટાઇગર શ્રોફ બુધવારે મુંબઈ એરપોર્ટ પર સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. આ બાદ બંનેએ પોત-પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી માલદીવમાં આનંદ કરતા હોય તેવી તસ્વીર શેર કરી છે.

આ વચ્ચે ટાઇગર શ્રોફે માલદીવથી એક શર્ટ લેસ તસ્વીર શેર કરી છે જેમાં તે પ્લેનમાંથી ઉતરતો નજરે ચડે છે. આ સાથે જ કેપ્સનમાં લખ્યું હતું કે, આગલા 2 દિવસનો ડ્રેસ કોડ, ટાઈગરે આ બાદ એક તસ્વીર શેર કરી છે. જેમાં તે યલો કલરની શોર્ટ્સમાં નજરે આવે છે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી દિશા પટની (Disha Patani) જે અન્ય અભિનેત્રીઓ કરતા સોશિયલ મીડિયા (Social Media)માં વધારે એક્ટિવ રહે છે. અને સાથે જ ખુબ પોપ્યુલર છે તે આજકાલ પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો અવાર નવાર સોશિયલ મીડિયા (Social Media)પર શેર કરતી રહે છે. હાલમાં જ ટાઈગરની ગર્લફ્રેન્ડ દિશા પટની એ પોતાના બિકીની ફોટો શેર કર્યો છે. જેને લઈને તે ફરી ચર્ચામાં આવી છે. દિશા પટની (Disha Patani) આ હીરોઈનની તસ્વીરોને ઇન્ટરનેટ પર ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે.

બોલીવુડની એક્ટ્રેસ દિશાને દિવાળીના તહેવાર પર ફટાકડાની જરૂરત નથી હોતી. એ પોતાની તસ્વીરો થી જ ઇન્ટરનેટ પર આગ લગાવી દે છે. હાલમાં એ પોતાના પ્રેમી ટાઇગર શ્રોફ સાથે માલદીવમાં વેકેશનની મજા લઇ રહી છે.

દિશાની આ રેડ બિકીની તસ્વીરોએ આખા ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. ફક્ત ૨ જ કલાકમાં ૧૪ લાખથી વધુ લોકોએ લટુડાપટુડા થઈને લાઈક કરી છે. આ તસ્વીરો જોઈને ફેન્સ ઘેલા થઇ રહ્યા છે.

અભિનેત્રી દિશા પટની હંમેશા લાઇમ બનેલી રહે છે. ફિલ્મોમાં તેના કામને પણ વખાણવામાં આવે છે તો સોશિયલ મીડિયા ઉપર પણ તે હંમેશા એક્ટિવ રહેતી જોવા મળે છે. તે બહુ સારી  રીતે જાણે છે કે સ્પોટલાઇટમાં કેવી રીતે બની રહેવું. દિશા સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરીને હંમેશા છવાયેલી રહે છે. એકવાર ફરી આવી જ થયું છે. તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલી તસ્વીરોમાં દિશા ડેનિમ જીન્સ, અને જેકટ પહેરીની જોવા મળી રહી છે. એક બીજી પોસ્ટમાં તે ટોપ અને શોર્ટ પહેરેલી પણ જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે આ ફોટોશૂટ માટે દિશાએ પોતે જ પોતાનો મેકઅપ કર્યો હતો. દિશાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે, લખો લોકોએ આ તસવીરો ઉપર લાઈક કરી છે અને હજારો લોકોએ કોમેન્ટ કરી પોતાના પ્રતિભાવ આપ્યા છે.