બોલીવુડની નંબર 1 હિરોઇનનું ફીગર દિવસેને દિવસે બોલ્ડ થતું જાય છે, જોઈ લો
બોલિવૂડ અભિનેત્રી દિશા પટની તેના ગ્લેમરસ લુક માટે હંમેશા ચર્ચાઓમાં રહે છે. દિશા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. ત્યારે તાજેતરમાં જ તેના એક લૂકે સોશિયલ મીડિયા પર દરેકનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં દિશા પટની બ્લેક સ્વિમવેરમાં જોવા મળી રહી છે. દિશાની આ તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, સાથે જ લોકો તેના પર ઘણી કૉમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
View this post on Instagram
આ તસ્વીરમાં દિશા પટનીની સ્ટાઇલ અને તેની રીત એકદમ અલગ દેખાઈ રહી છે. દિશાએ એવી બોલ્ડ તસવીર પોસ્ટ કરી છે, કે તેના ચાહકોની નજર ફક્ત તેના પર જ ટકી ગઈ છે. દિશા પટનીએ તેના સોશિયલ મીડિયા પર બ્લેક બિકીનીમાં એક તસ્વીર પોસ્ટ કરી છે. આ તસ્વીરમાં દિશાનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. આ તસ્વીરમાં જોઇ શકાય છે કે દિશા પુલસાઇડ પર બેઠી છે. કોઈ પણ ચાહકને દિવાના બનાવવા માટે તેની આવી અદાઓ પૂરતી છે.
View this post on Instagram
દિશા પટની આજકાલ થાઇલેન્ડમાં છે અને રજાઓનો આનંદ માણી રહી છે, જેને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ઘણી તસવીરો પણ શેર કરી છે. તેમાંથી આ તસ્વીરે ઘણી ચર્ચાઓ જગાવી દીધી છે. આ પહેલા દિશાએ બૌદ્ધ મંદિરમાં પણ તસ્વીર ક્લિક કરાવીને તેના ચાહકો સાથે શેર કરી હતી. તે તસ્વીરમાં દિશાએ પીળું ક્રોપ ટોપ અને પિંક પ્લાઝો પહેર્યો હતો અને તેમાં તે એકદમ સુંદર લાગી રહી હતી.
View this post on Instagram
દિશા પટની તેના જોરદાર અભિનય ઉપરાંત તેના લુક અને ફેશન સ્ટેટમેન્ટ માટે પણ ખૂબ ચર્ચામાં રહે છે. દિશા પોતાની ફિટનેસ પર પણ ખૂબ ધ્યાન આપે છે અને સોશિયલ મીડિયા પર તેના શૂટ, જિમ અને ઘરની ઘણી તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
જણાવી દઈએ કે દિશા પટની ફિલ્મ ભારત બાદ ફરી એકવાર સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે: યોર મોસ્ટ વોન્ટેડ હીરોમાં જોવા મળશે. આ સિવાય દિશા પટની ફિલ્મ ‘મલંગ’માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેતા આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કૃણાલ ખેમુ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.