મનોરંજન

સલમાનની હિરોઈન દિશાએ બ્રા-પેન્ટીમાં પોસ્ટ મૂકી કે જોઈને તમારી આંખોનાં ડોળા બહાર આવી જશે

7 તસ્વીરો જોઈને લોકો બોલી ઉઠ્યા કે આવું ફિગર તો જીવનમાં પહેલીવાર જોયું

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ સોશિયલ મીડિયામાં તેની હોટ અને બોલ્ડ તસ્વીરને ચર્ચામાં રહે છે. આ વચ્ચે ફરી એકવાર દિશાએ તેની ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેને લઈને દિશા ચર્ચામાં આવી છે.

દિશાએ બહુ ઓછા સમયમાં જગ્યા બનાવી ચુકી છે. દિશા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. દિશાનું ફેન ફોલોઇંગ પણ ઘણું છે. દિશાએ હાલમાં જે તસ્વીર શેર કરી છે. એમાં તેને ઓરેન્જ કલરની શોર્ટ્સ પહેરી છે. જેનું લાસ્ટિક તેની કમર પરથી ઢીલું છે.દિશાની આ તસ્વીરની ઘણા લોકો તેની ફિટનેસની તારીફ કરી રહ્યા છે તો ઘણા લોકો તેની મજાક બનાવી રહ્યા છે.

ઘણા લોકોએ દિશાને તેની આ શોર્ટ્સને લઈને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.જણાવી દઈએ કે, લોકડાઉન વચ્ચે દિશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. લોકડાઉન વચ્ચે પણ દિશા તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. દિશા ઇન્સ્ટાગ્રામની સાથે-સાથે ટ્વીટર અને ટિક્ટોકમાં પણ ઘણી એક્ટિવ રહે છે.

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીના અંદાજનો કોઈ જવાબ નથી. દિશા તેના અંદાજને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાનો એક અંદાજ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે બૉલીવુડ સેલિબ્રિટીઓ ઘરમાં રહીને સમય સમય પસાર કરી રહ્યા છે. કોઈ વર્ક આઉટ કરીને તો કોઈ કુકીંગનો વિડીયો બનાવીને બૉલીવુડ સેલિબ્રિટીઓ ફેંન્સ સાથે જોડવાની કોશિશ કરી રહ્યા છે.

એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા પટની તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી નજર ચડે છે. હાલમાં જ દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં દિશા પટની બીચ પર પોઝ દેતી નજરે ચડે છે.એક્ટ્રેસ દિશા પટની આ તસ્વીરમાં બીચ પર મસ્તી કરતી નજરે ચડે છે. તસ્વીરમાં એક્ટ્ર્રેસ બીચ પર ફ્લોરલ પ્રિન્ટેડ નજરે આવી રહી છે.

આ સાથે જ તે જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે.દિશા પટનીનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે, દિશા પટની લોકડાઉન દરમિયાન જુના-જુના ફોટો શેર કરતી રહે છે. દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં જ તે ફિલ્મ ‘મલંગ’માં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કૃણાલ ખેમુ મળ્યા હતા.

દિશાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીર પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. દિશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા તેટલી તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધારે તે તેના બોલ્ડ અને હોટ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

દિશા સોશિયલ મીડિયામાં તેના ટ્રેંડીશનલ લુકમાં તો કયારેક વેસ્ટર્ન લુકમાં તો કયારેક લુકમાં છવાઈ જાય છે. હાલમાં જ દિશાએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસ્વીર શેર કરી છે જેમાં તે લોન્ઝરી પહેરેલી નજરે આવે છે.

દિશાના આ બોલ્ડ અંદાજ ફેન્સને ઈમ્પ્રેસ કરી દીધો છે. તો ઘણા લોકો તપો દિશાનો આ અવતાર જોઈને હેરાન પણ થઇ ગયા છે. એક યુઝરે તો ત્યાં સુધી પૂછી લીધું છે કે, ક્યુ ચ્યવનપ્રાશ ખાય છે? દિશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે સલમાન ખાન સાથે પ્રભુદેવાની ફિલ્મ ‘રાધે: ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં નજરે આવશે.

સલમાન ખાન અને દિશાની આ બીજી ફિલ્મ છે. આફિલ્મ મે 2020માં રિલીઝ થશે. આ સિવાય દિશા ‘બાગી-3’માં નજરે આવશે. દિશા બાગી-3માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. દિશા છેલ્લે સલમાન ખાન સાથે ‘ભારત’માં જોવા મળી હતી.