મનોરંજન

10 PHOTOS: હૂબહૂ દિશા પટની જેવી જ દેખાય છે તેની મોટી બહેન ખુશ્બુ, સેનામાં છે જાંબાઝ ઓફિસર

અભિનેત્રી દિશા પટની બોલીવુડની સૌથી હોટ અને કયુટ અભિનેત્રીઓમાંની એક છે. દિશા હંમેશા ચર્ચામાં બની રહે છે. ક્યારેક ટાઇગર શ્રોફની સાથે પોતાના અફેરને લીધે તો ક્યારેય ફિલ્મોને લીધે હંમેશા છવાયેલી અને ચર્ચામાં રહે છે.

Image Source

દિશા હાલ સલમાન ખાન અને કૈટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’માં નજરમાં આવવવાની છે. ફિલ્મનું ડાયરેક્શન અબ્બાસ જફર કરી રહ્યા છે.

Image Source

જો કે આજે અમે દિશા નહિ પણ તેની સુંદર બહેન ખુશ્બુ પટની વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેટલી જ સુંદર દિશા છે તેટલી જ સુંદર તેની બહેન દિશા પણ છે. ટાઇગર શ્રોફ પણ દિશાના ફોલોઅર્સમાં શામિલ છે.

Image Source

જણાવી દઈએ કે હાલમાં જ દિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ખુશ્બૂની તસ્વીર શેયર કરી છે. ખુશ્બૂ દિશાના જીવનમાં એક ખાસ મહત્વ રાખે છે. અમુક ઇન્ટરવ્યૂમાં પણ દિશા કહી ચુકી છે કે તે અસલ જીવનમાં પોતાની મોટી બહેન પાસેથી પ્રેરણા લે છે.

Image Source

મોટી બહેન ખુશ્બુ પટની પોતાની નાની બહેન દિશા જેવી જ સુંદર દેખાય છે. દિશાના પિતા જગદીશ પટની DSP  છે.અને ખુશ્બુ ઇન્ડિયન આર્મીમાં લેફ્ટિનેન્ટ છે. બંનેનો એક નાનો ભાઈ સૂર્યાંશ છે જે હાલ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યો છે.

Image Source

ખુશ્બુ અને તેનો પરિવાર મૂળ રૂપથી ઉત્તરાખંડના ટનકપુરના રહેનારા છે. જો કે જ્યારે તેના પિતા બરેલી આવ્યા ત્યારે પૂરો પરિવાર અહીં જ શિફ્ટ થઇ ગયો. 2011 માં ધોરણ 12 પાસ કર્યા પછી દિશાએ લાખનૌની કમિટી યુનિવર્સીટીમાં એડમિશન લીધું.

Image Source

અહીં કોલેજમાં થયેલી ફેરવેલ પાર્ટીમાં દિશાને મિસ કોલેજ પસંદ કરવામાં આવી હતી.તેના પછી મિસ લખનૌ બન્યા પછી દિશા મોડેલિંગમાં ફર્સ્ટરનર અપ રહી હતી.

Image Source

2015 માં પહેલી વાર દિશાએ કેડબરી ડેરી મિલ્કના એડમાં કામ કર્યું હતું અને દરેકનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું. તેના પછી તેણે મોબાઇલ કંપનીની જાહેરાતમાં પણ કામ કર્યુ હતું.

Image Source

તેની પહેલી ડેબ્યુ ફિલ્મ લોફર હતી જે તેલુગુમાં બની હતી. 2016 માં દિશાએ ટાઇગર શ્રોફની સાથે એક મ્યુઝિક વીડિયો ‘ ‘Befikra’ માં કામ કર્યુ હતું. જેના પછી તે એમએસ ધોની અને બાગી-2 ફિલ્મમાં નજરમાં આવી હતી.

Image Source

દિશાનું મુંબઈ માં બાંદ્રા માં પોતાનું ઘર પણ છે જે તેણે વર્ષ 2017 માં પોતાને જે ગિફ્ટ કર્યુ હતું.દિશાના આ ઘરનું નામ લિટલ હિટ છે.જેની કિંમત 5 કરોડ રૂપિયા છે.

Image Source

હાલ દિશા નિર્દેશન મોહિત સુરીની ફિલ્મ મલંગની શૂટિંગ કરી રહી છે જે એક રોમેન્ટિક હોરર ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ નજરમાં આવવાના છે.