મનોરંજન

સલમાન ખાનની દિશાએ જ્યારે જાહેરમાં એવા કપડાં પહેર્યા કે લોકોએ કહ્યું-આને કોઈ કપડાં પહેરતાં શીખવાડો!

7 તસ્વીરો જોઈને ચાહકોને મોં માં પાણી આવી ગયું, ઉફ્ફ ફિગર હોય તો આવું

બોલીવુડની લોકપ્રિય અભિનેત્રી દિશા પટની તેના બોલ્ડ અંદાઝ ના કારણે અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે. હાલમાં તે બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રીઓમાં સ્થાન મેળવી ચુકી ચુકી છે અને તે પણ ખુબ જ ઓછા સમયમાં.

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. દિશા પટની કયારેક તેના ટાઇગરના સંબંધને લઈને તો કયારેક તેની તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે. દિશા પટની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે

દિશા પટનીનો એક ટિક ટોક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિશાનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

દિશાનો એક ફની ટિક ટોક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. દિશાએ આ વીડિયોને તેના ઓફિશિયલ ટિક ટિક્ટોક એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં દિશા કહેતી નજર આવી રહી છે કે, “મારે બોયફ્રેન્ડ જોઈએ છે … પરંતુ જો ભગવાન મને ચાર કે તેથી વધુ બોયફ્રેન્ડ આપે છે, તો હું કોનો ઇનકાર કરું?” દિશાનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

વીડિયોમાં એક્ટ્રેસનો જુદો-જુદો અંદાજ તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. ટિપ્પણી કરીને, લોકો દિશાના લુક અને ફની વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં દિશા ખુલ્લા વાળમાં ખૂબસૂરત લાગી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે દિશાનો કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે.

દિશા તેના કપડાને લઈને ઘણીવાર ચર્ચામાં આવતી હોય છે. આવું જ કંઈક જોવા મળ્યું હતું તેની ફિલ્મ “મલંગ”ના પ્રમોશન વખતે. તે સમયે દિશાના પહેરવેશ અને તેના લુકની ખુબ જ આલોચના કરવામાં આવી હતી.

દિશા કાર્યક્રમની અંદર ખુબ જ બોલ્ડ ડ્રેસ પહેરીને આવી ત્યારે તેના ચાહકોને ના પસંદ આવ્યું. તે એ સમયે મીની ડ્રેસમાં આવી હતી. તેનો આ લુક જોઈને  ચાહકો ભડકી ઉઠ્યા હતા અને તેને સારા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી હતી.

દિશાને આવા કપડાના કારણે ઘણીવાર ટ્રોલ થવું પડ્યું છે અને ચાહકો તેને આવા કપડામાં જોઈને આલોચના કરવાનું ચુકતા નથી. હાલમાં જ તેની આ તસવીરો ખુબ જ વાયરલ થઇ રહી છે.

એક સમય હતો જ્યારે દિશા પટની અને પાર્થ સમથાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ ફ્રેશ ફેસ હંટ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. અહીંથી બંનેના સંબંધની શરૂઆત કરી હતી. પરંતુ આ સંબંધનો અંત ઘણો ખરાબ આવ્યો હતો.કહેવામાં આવે છે કે,

દિશા પટની ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો પણ ના હતી જયારે તે પાર્થ સમથાનને ડેટ કરતી હતી. પાર્થ અને દિશાની જૂની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.એક રિપોર્ટ મુજબ પાર્થ અને દિશા 2013માં એકબીજાને ડેટ કરતા હતા.

બંનેમાં ઘણું બોન્ડીગ પણ હતું.જયારે ફ્રેશ ફેસ હન્ટનો ખિતાબ દિશાએ તેના નામ પર કર્યા બાદ માથું ગર્વથી ઊંચું થઇ ગયું હતું.દિશા-પાર્થએ લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. દિશાએ બહુ ઓછા સમયમાં જગ્યા બનાવી ચુકી છે. દિશા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. દિશાનું ફેન ફોલોઇંગ પણ ઘણું છે. દિશાએ હાલમાં જે તસ્વીર શેર કરી છે. એમાં તેને ઓરેન્જ કલરની શોર્ટ્સ પહેરી છે. જેનું લાસ્ટિક તેની કમર પરથી ઢીલું છે.

દિશાની આ તસ્વીરની ઘણા લોકો તેની ફિટનેસની તારીફ કરી રહ્યા છે તો ઘણા લોકો તેની મજાક બનાવી રહ્યા છે. ઘણા લોકોએ દિશાને તેની આ શોર્ટ્સને લઈને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

જણાવી દઈએ કે, લોકડાઉન વચ્ચે દિશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. લોકડાઉન વચ્ચે પણ દિશા તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. દિશા ઇન્સ્ટાગ્રામની સાથે-સાથે ટ્વીટર અને ટિક્ટોકમાં પણ ઘણી એક્ટિવ રહે છે.

હાલમાં તે ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સાથે એક વિડીયો શેર કર્યો હતો. જે ફેન્સને ઘણૉ પસંદ આવ્યો હતો. જણાવી દઈએ કે, કોરોના વાયરસને કારણે દિશા અન્ય લોકોની જેમ આજકાલ તેના ઘરમાં કેદ છે. જેને લઈને તે ફેન્સ સાથે સોશિયલ મીડિયામાં ફેન્સ સાથે જોડાયેલી રહે છે.