ફિલ્મી દુનિયા

સલમાનની અભિનેત્રી ફિલ્મ પ્રોમોશન કરવા એવા એવા કપડાં પેરીને નીકળી કે લોકોએ કહ્યું ‘કપડાં તો ઢંગના પહેરો’

બોલિવૂડ અભિનેત્રી દિશા પટની ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે. સોશિયલ મીડિયા પર દિશાના ખુબ જ ચાહકો છે. માત્ર ઇન્સ્ટાગ્રામ પર દિશાના 3 કરોડથી વધારે લોકો દિશાને ફોલો કરે છે. દિશા પણ પોતાના ચાહકો અને ફોલોઅર્સ સાથે પોતાની તસ્વીરો શેર કરતી જ હોય છે. હાલમાં જ દિશાએ એક તસ્વીર શેર કરી છે જે ઘણાં લોકોને પસંદ આવી છે પણ અમુક લોકોએ આ તસ્વીર માટે દિશાને ખુબ જ ટ્રોલ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ તસ્વીરમાં દિશા ગુલાબી ટોપ અને પેન્ટમાં જોવા મળી હતી. આ તસ્વીર આવતાની સાથે જ ખુબ જ વાયરલ થઈ ગઈ હતી. તેના ચાહકોને દિશાનો આ અંદાજ ખુબ જ પસંદ પણ આવ્યો. દિશાના ચાહકો તેના વખાણ કરતા થાકતા જ ન હતા. પણ અમુક એવા લોકો પણ હતા જેમને દિશાનો આ અંદાજ પસંદ ન આવ્યો અને દિશાના કપડાંને લઈને તેને ટ્રોલ કરવા લાગ્યા.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ટ્રોલ કરવાવાળાએ લખ્યું છે કપડાં તો ઢંગના પહેરો, તો અમુક જણાએ એવું લખ્યું છે કે જાણી જોઈને આવા કપડાં પહેરે છે જેથી લોકો તેને નોટિસ કરે.

 

View this post on Instagram

 

🥀

A post shared by disha patani (paatni) (@dishapatani) on

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી થતું કે દિશાને તેના કપડાને લઈને ટ્રોલ થવું પડ્યું હોય. હંમેશા અમુક યુઝર તેની ડ્રેસિંગ સેન્સ પણ કોમેન્ટ કરતા જ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટનીને પણ ટ્રોલ્સની કોઈ પરવા નથી અને તેમને નજરઅંદાજ કરવું જ યોગ્ય સમજે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

કામની વાત કરીએ તો દિશા પટની આદિત્ય રોય કપૂરની સાથે ફિલ્મ ‘મલંગ’માં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ ફિલ્મને મોહિત સુરીએ ડાયરેક્ટ કરી છે અને તેમાં કુણાલ ખેમુ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

લોકોને દિશા પટની પાસેથી આ ફિલ્મને લઈને ઘણી બધી આશાઓ છે, આ ફિલ્મ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. લોકો આ ફિલ્મની રાહ જોઈને બેઠા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.