ફિલ્મી દુનિયા

બોલીવુડમાં આવ્યા પેહલા અને પછી કેવું ફિગર બદલાઈ ગયું આ હિરોઇનનું, જુઓ હોંશ ઉડાવનારી 10 તસ્વીરો

આજે ઇન્સ્ટાગ્રામ પર 35 મિલિયનથી વધારે ફોલોઅર્સની સાથે ઇન્ટરનેટ પર સનસની મચાવનારી અભિનેત્રી ‘દિશા પટની’ એક વાર ફરીથી ચર્ચાનો વિષય બની ગઈ છે.પોતાના ફિટનેસ અને આકર્ષક શરીરને લીધે તે હંમેશા લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલી રહે છે.
દિશા ‘નેશનલ ક્રશ’ના નામથી પણ જાણવામાં આવે છે.દિશાએ ફિલ્મ ‘એમ એસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી’ દ્વારા લોકોને પોતાના દીવાના બનાવી લીધા હતા.દરેક કોઈ તેની સ્માઈલ અને માસુમતા પર ફિદા થઇ ગયા હતા.દિશા પોતાના ફેશન સેન્સ અને સ્ટાઇલને લીધે પણ ખુબ ચર્ચામાં રહે છે.

Image Source

હાલમાં જ દિશાની પહેલાની અમુક તસ્વીરો વાઇરલ થઇ છે.કહેવામાં આવી રહ્યું છે કે આ તસ્વીરો દિશાના પહેલાના ફોટોશૂટની છે, ત્યારે દિશા માત્ર 17 વર્ષની જ હતી.દિશાએ પોતાના એકાઉન્ટ પર પોતાની આ તસ્વીરો શેયર કરેલી છે.24 વર્ષની દિશા આ તસ્વીરોમાં એકદમ અલગ દેખાઈ રહી છે.તસ્વીરોમાં તેને ઓળખવી પણ મુશ્કેલ લાગી રહી છે.

Image Source

હાલ દિશા અભિનેતા ટાઇગર શ્રોફને ડેટ કરી રહી છે પણ બંનેએ ક્યારેય આ વાતનો ખુલાસો કર્યો નથી.દિશાની ગ્લેમરસ તસવીરો ઇન્ટરનેટ પર છવાયેલી રહે છે.પણ પોતાના સ્ટ્રગલ અને મોડેલિંગના દિવસોમાં દિશા એકદમ અલગ દેખાતી હતી.જો તેની પહેલાની અને અત્યારની તસ્વીરોમાં નજર કરશો તો ખુબ મોટો ફર્ક દેખાશે.

Image Source

દિશાનું ફિટનેસ જોઈને ઘણી યુવતીઓ તેના જેવી બોડી બનાવવા માટે પ્રોત્સાહિત થાય છે.માત્ર ફેન્સ જ નહિ પણ દિશાના લુક્સથી બોલીવુડના ઘણા અભિનેતાઓ પણ પ્રભાવિત છે.’કોફી વિથ કરન’ના શો માં અભિનેતા વરુણ ધવને દિશા ના વખાણ કરતા કહ્યું હતું કે તેને દિશા ખુબ જ સુંદર છે.

Image Source

આજે ભલે દિશા બધાને ખુબ પસંદ હોય પણ પાંચ વર્ષ પહેલા આવું ન હતું.દરેક કોઈ જાણે જ છે કે દિશા નોન ફિલ્મી બૈકગ્રાઉન્ડથી છે.એવામાં તેને ફિલ્મોઆ આવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો.જણાવી દઈએ કે દિશાએ એક મૉડલના રૂપે પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.

Image Source

દિશા માટે લોકો વચ્ચે પોતાની ફૈન ફોલોઇંગ બનાવવું આસાન ન હતું, પણ દિશાએ પોતાની અપેક્ષાઓને તૂટવા ના દીધી અને કંઈક કરી બતાવવાનો સંકલ્પ કર્યો,જેના પછી તેની મહેનત રંગ લાવી અને ફિલ્મ એમ એસ ધોની ઓફર થઈ. આ ફિલ્મ પછી દિશા બાગી-2 માં ટાઇગર શ્રોફની સાથે નજરમાં આવી હતી અને હવે ફિલ્મ ‘ભારત’માં સલમાનની સાથે આઈટમ સોન્ગ કરતી નજરમાં આવે છે.

Image Source

દિશાએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત વર્ષ 2015 માં તેલુગુ ફિલ્મ ‘લોફર’થી કરી હતી.જો કે દિશા ડૈરી મિલ્કની જાહેરાતમાં પણ નજરમાં આવી ચુકી છે.તસ્વીરોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દિશા જેટલી હાલના સમયે ગ્લેમર છે તેટલી પોતાના મોડેલિંગના દિવસોમાં ન હતી.હાલમાં જ દિશા ટાઇગર શ્રોફની સાથે ફિલ્મ ભારતની સ્ક્રિનિંગમાં પહોંચી હતી.

Image Source

દિશાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના સફર વિશે વાત કરી હતી કે જ્યારે તે પોતાના કોલેજનો અભ્યાસ છોડીને મુંબઈ આવી હતી ત્યારે તેની પાસે માત્ર 500 રૂપિયા જ હતા.

Image Source

મુંબઈ શહેરમાં તે કોઈને પણ ઓળખતી ન હતી અને એક સમય એવો પણ એવો હતો કે તેની પાસે ઘરનું ભાળું ચૂકવવાના પણ પૈસા ન હતા.પણ દિશા કહે છે કે,”હું એક સકારાત્મક યુવતી છું અને તેને લીધે જ મેં આ મુકામ મેળવ્યું છે”.

Image Source

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ સોશિયલ મીડિયામાં તેની હોટ અને બોલ્ડ તસ્વીરને ચર્ચામાં રહે છે. આ વચ્ચે ફરી એકવાર દિશાએ તેની ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેને લઈને દિશા ચર્ચામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (@dishapatanee) on

દિશાએ બહુ ઓછા સમયમાં જગ્યા બનાવી ચુકી છે. દિશા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. દિશાનું ફેન ફોલોઇંગ પણ ઘણું છે. દિશાએ હાલમાં જે તસ્વીર શેર કરી છે. એમાં તેને ઓરેન્જ કલરની શોર્ટ્સ પહેરી છે. જેનું લાસ્ટિક તેની કમર પરથી ઢીલું છે.દિશાની આ તસ્વીરની ઘણા લોકો તેની ફિટનેસની તારીફ કરી રહ્યા છે તો ઘણા લોકો તેની મજાક બનાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (@dishapatanee) on

ઘણા લોકોએ દિશાને તેની આ શોર્ટ્સને લઈને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.જણાવી દઈએ કે, લોકડાઉન વચ્ચે દિશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. લોકડાઉન વચ્ચે પણ દિશા તેની તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. દિશા ઇન્સ્ટાગ્રામની સાથે-સાથે ટ્વીટર અને ટિક્ટોકમાં પણ ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (@dishapatanee) on

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટનીના અંદાજનો કોઈ જવાબ નથી. દિશા તેના અંદાજને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં જ દિશાનો એક અંદાજ હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. કોરોના વાયરસના કહેર વચ્ચે બૉલીવુડ સેલિબ્રિટીઓ ઘરમાં રહીને સમય સમય પસાર કરી રહ્યા છે. કોઈ વર્ક આઉટ કરીને તો કોઈ કુકીંગનો વિડીયો બનાવીને બૉલીવુડ સેલિબ્રિટીઓ ફેંન્સ સાથે જોડવાની કોશિશ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (@dishapatanee) on

એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા પટની તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી નજર ચડે છે. હાલમાં જ દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં દિશા પટની બીચ પર પોઝ દેતી નજરે ચડે છે.એક્ટ્રેસ દિશા પટની આ તસ્વીરમાં બીચ પર મસ્તી કરતી નજરે ચડે છે. તસ્વીરમાં એક્ટ્ર્રેસ બીચ પર ફ્લોરલ પ્રિન્ટેડ બિકીનીમાં નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (@dishapatanee) on

આ સાથે જ તે જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે.દિશા પટનીનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે, દિશા પટની લોકડાઉન દરમિયાન જુના-જુના ફોટો શેર કરતી રહે છે. દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં જ તે ફિલ્મ ‘મલંગ’માં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કૃણાલ ખેમુ મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ તસ્વીર પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. દિશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા તેટલી તેની ફિલ્મોને લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધારે તે તેના બોલ્ડ અને હોટ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા સોશિયલ મીડિયામાં તેના ટ્રેંડીશનલ લુકમાં તો કયારેક વેસ્ટર્ન લુકમાં તો કયારેક બિકીની લુકમાં છવાઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

હાલમાં જ દિશાએ ઇન્સ્ટાગ્રામ પર એક એવી તસ્વીર શેર કરી છે જેમાં તે લોન્ઝરી પહેરેલી નજરે આવે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાના આ બોલ્ડ અંદાજ ફેન્સને ઈમ્પ્રેસ કરી દીધો છે. તો ઘણા લોકો તપો દિશાનો આ અવતાર જોઈને હેરાન પણ થઇ ગયા છે. એક યુઝરે તો ત્યાં સુધી પૂછી લીધું છે કે, ક્યુ ચ્યવનપ્રાશ ખાય છે?

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે સલમાન ખાન સાથે પ્રભુદેવાની ફિલ્મ ‘રાધે: ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’માં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

સલમાન ખાન અને દિશાની આ બીજી ફિલ્મ છે. આફિલ્મ મે 2020માં રિલીઝ થશે. આ સિવાય દિશા ‘બાગી-3’માં નજરે આવશે. દિશા બાગી-3માં ટાઇગર શ્રોફ સાથે જોવા મળશે. દિશા છેલ્લે સલમાન ખાન સાથે ‘ભારત’માં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.