મનોરંજન

બૉલીવુડ હોટ હિરોઈન દિશાને જોઈએ છે એક બોયફ્રેન્ડ…કહ્યું કે જો ભગવાન વધારે આપે તો હું કેવી રીતે મનાઈ કરી શકું

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની કોઈને કોઈ કારણે ચર્ચામાં રહે છે. દિશા પટની કયારેક તેના ટાઇગરના સંબંધને લઈને તો કયારેક તેની તસ્વીરોને લઈને ચર્ચામાં રહે છે. દિશા પટની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા સોશિયલ મીડિયામાં તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. ‘

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટનીનો એક ટિક ટોક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દિશાનો આ વીડિયો તેના ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાનો એક ફની ટિક ટોક વીડિયો સામે આવ્યો છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. દિશાએ આ વીડિયોને તેના ઓફિશિયલ ટિક ટિક્ટોક એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં દિશા કહેતી નજર આવી રહી છે કે, “મારે બોયફ્રેન્ડ જોઈએ છે … પરંતુ જો ભગવાન મને ચાર કે તેથી વધુ બોયફ્રેન્ડ આપે છે, તો હું કોનો ઇનકાર કરું?” દિશાનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

#malang❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

વીડિયોમાં એક્ટ્રેસનો જુદો-જુદો અંદાજ તેના ચાહકો દ્વારા ખૂબ પસંદ આવી રહી છે. ટિપ્પણી કરીને, લોકો દિશાના લુક અને ફની વીડિયોની પ્રશંસા કરી રહ્યા છે. વીડિયોમાં દિશા ખુલ્લા વાળમાં ખૂબસૂરત લાગી રહી છે. આ પહેલીવાર નથી જ્યારે દિશાનો કોઈ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેના વીડિયો સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાએ તાજેતરના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે આ દિવસોમાં લોકડાઉન થવાને કારણે તે ઘરે કંટાળી રહી છે. દિશા ટૂંક સમયમાં ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’માં જોવા મળશે. આ ફિલ્મમાં દિશા, સલમાન ખાન, રણદીપ હૂડા અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં છે.

 

View this post on Instagram

 

Keety and me @bellajasminegokukeety 🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટણી ઘણીવાર ટાઇગર શ્રોફ સાથેની તેની મિત્રતાને લઈને ચર્ચામાં રહે છે. તે બંનેના ફોટા અને વીડિયો ઘણીવાર સામે આવે છે. આટલું જ નહીં નહીં, સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજાની પ્રશંસા કરતા રહે છે. દિશા ટાઇગરના પરિવારની ખૂબ નજીક છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.