મનોરંજન

બૉલીવુડની આ એક્ટ્રેસનો કોરોના કાળમાં જોવા મળ્યો કુલ લુક, જુઓ તસ્વીર એક ક્લિકે

હાલ અનલોક-2 દેશભરમાં લાગુ કરી દેવામાં આવ્યું છે. જે છૂટછાટ અનલોક-1માં મળી છે તે જ છૂટછાટ અનલૉક-2માં મળી છે. આ દરમિયાન હેંગ આઉટ કરતી ઘણી એક્ટ્રેસની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જ્યારથી અનલોક-1 પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારથી સ્ટાર્સ બાહર નીકળવાનું શરૂ કરી દીધું છે.

Image source

હાલમાં જ એક્ટ્રેસ દિશા પટ્ટનીને મુંબઈના બાંદ્રામાં જોવા મળી હતી. દિશા પટ્ટનીના કુલ લુક બધા લોકોને દીવાના કરી દીધા છે. દિશા બ્લેક ટોપી અને માસ્ક પહેરેલી મુંબઈના રસ્તા પર જોવા મળી હતી.

Image source

દિશાનો કુલ સ્પોર્ટ્સ લુક બધાને પસંદ આવી રહ્યો છે. દિશાની તસ્વીર ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.દિશા પટ્ટનીના આ કોરોના લુકથી સૌને દિવાના બનાવી રહી છે.

Image source

ઘરથી બહાર નીકળતી એક્ટ્રેસની ઘણી તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Image source

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટ્ટની બધાને પસંદ છે. તે પોતાના અંદાજ અને લુક્સથી લોકોને પાગલ બનાવે છે.
અનલોક થવાને કારણે બધા સિતારાઓ ધીમે ધીમે તેમના ઘરોમાંથી બહાર આવવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Patani 171K 🔵 (@dishapatanieditx) on

દિશાની ફિલ્મ દુનિયાની કરિયરની વાત કરીએ તો એક્ટ્રેસે બોલિવૂડમાં એન્ટ્રી કર્યાને ફક્ત 4-5 વર્ષ થયા છે. આ હોવા છતાં, અભિનેત્રીનો બોક્સ ઓફિસ પર શાનદાર રેકોર્ડ છે. તેણે એમએસ ધોની (2016), બાગી 2 (2018), ભારત (2019) અને મલંગ (2020) માં પોતાની હિટ ફિલ્મો આપી છે.