પરિવાર સાથે ન જોવાય એવી એવી તસવીરો મૂકી સલમાનની અભિનેત્રીએ, જોતા જ થઇ જશો બેહોશ
એક્ટ્રેસ દિશા પટની હાલ વેકેશનને લઈને ચર્ચામાં રહે છે. દિશાને થોડા સમય પહેલા એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. પરંતુ દિશા કંઈ જગ્યા પર વેકેશનનો આનંદ માણવા ગઈ છે તે જાણી શકાયું નથી. દિશાએ હાલમાં જ તસ્વીર શેર કરી છે જેમાં તે બીચ પર વેકેશનનો આનંદ માણી રહી છે.

દિશાએ હાલમાં જ તસ્વીર શેર કરી છે. જેમાં તે પીળી બિકીનીમાં નજરે આવી રહી છે. આ સાથે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તસ્વીર શેર કરી છે. જોઈ શકાય છે કે, દિશા વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે.

હાલમાં જ દિશા અને ટાઇગર શ્રોફને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન દિશા બેહદ ગ્લેમરસ લુકમાં નજરે આવી હતી. તો ટાઇગર પણ દિશા સાથે મેચિંગ કપડામાં નજરે ચડયો હતો. કપલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. પરંતુ હજુ સુધી તેના સંબંધને લઈને કોઈ આધિકારિક નિવેદન આપ્યું નથી. પરંતુ તેની પોસ્ટ તેના સંબંધને વ્યક્ત કરે છે. બંને ઘણી વાર ઇવેન્ટમાં જોવા મળે છે.
View this post on Instagram
ગત મહિને દિશા માલદીવ્સમાં વેકેશનનો આનંદ માણવા ગઈ હતી તે સમયે પણ તેને વેકેશનની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી. દિશાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ રાધેમાં સલમાન ખાન સાથે નજરે આવશે. આ ફિલ્મમાં દિશા સલમાન સાથે રોમાન્સ કરતી નજરે ચડે છે. આ ફિલ્મ પ્રભુદેવાના ડાયરેક્શનમાં બની રહી છે. આ ફિલ્મમાં જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા સાથે લીડ રોલમાં નજરે આવશે.
View this post on Instagram