અંબાણીની ઇવેન્ટમાં બોલીવુડની દિશા ટ્યુબ બ્રા પહેરીને આવી ગઈ, સૌ કોઈની આંખો અંજાઈ ગઈ

વીડિયો જોઇ લોકોના ઉડી ગયા હોંશ, આવી વિચિત્ર બ્રા પહેરીને આવી ગઈ બોલીવુડની ફટકડી, જુઓ બધું જ અંદર

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ પોતાની બોલ્ડ તસવીરોને કારણે ચર્ચામાં રહે છે. ફરી એકવાર અભિનેત્રી એવા હોટ અવતારમાં જોવા મળી જેના કારણે તે ટ્રોલ થઈ ગઈ. તાજેતરમાં NMACCના ઉદ્ઘાટનના બીજા દિવસે દિશા પટની શિમરી સાડી સાથે સ્ટ્રેપલેસ ટ્યુબ સ્ટાઇલ બ્લાઉઝમાં જોવા મળી હતી.

ચાહકોને તો દિશાનો લુક પસંદ આવ્યો પણ નેટિજન્સને દિશાનો આ હોટ લોકો પસંદ ન આવ્યો અને તેઓએ તેને ટ્રોલ કરી દીધી. દિશાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો તેના પર ઉગ્ર કમેન્ટ કરતાં થાકતા નથી. NMACC ઈવેન્ટમાંથી દિશાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani [..] (@disha.my.world)

દિશા હળવા રંગની શિમરી સાડીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેણે સાડી સાથે હોટ અને બોલ્ડ લુકનો ટચ ઉમેરવા ટ્યુબ બ્લાઉઝ પસંદ કર્યું હતુ, જે સિઝલિંગ દેખાતું હતું. દિશા પટનીએ ખુલ્લા વાળ અને ઈયરિંગ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો હતો. તેનો લુક જોઈને ઘણા લોકોએ તેને પાર્ટીમાં આવેલ હોલીવુડ સેલેબ્સ જેંડ્યા અને જીજી હદીદ પાસેથી કંઈક શીખવાની સલાહ આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by remote_marketing (@remote_promoters)

લોકોએ કહ્યુ કે વિદેશી સ્ટાર હોવા છતાં તે ભારતીય ડ્રેસને ખૂબ સારી રીતે કેરી કરી રહ્યા છે. એકે તો એમ પણ કહ્યુ કે- ઉર્ફીનું કરિયર સંકટમાં છે. જો કે અભિનેત્રીના ચાહકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. દિશાએ સ્ટ્રેપલેસ બ્રાલેટ પહેર્યું હતું, જેના પર સિલ્વર સિક્વિન્સ દેખાઈ રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Filmi Gossip (@filmi_gossip)

સ્વીટહાર્ટ નેકલાઇન અને તેની સ્ટ્રેપલેસ પેટર્ન તેના દેખાવને સેખ્સી બનાવી રહી હતી. તેણે સાડીને એવી રીતે કેરી કરી હતી કે જે તેના ટોન્ડ મિડ્રિફને હાઇલાઇટ કરી રહી હતી. દિશાએ તેના ખભા પર પ્રી-ડ્રેપ કરેલી સાડીના પલ્લુને પિનઅપ કર્યું અને તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Disha’s Minion (@dishas_minion)

જણાવી દઇએ કે, દિશાને બોલિવૂડની સેખ્સી દિવા અને બિકી ગર્લ કહેવામાં આવે છે. તે પોતાના બોલ્ડ ફોટોશૂટથી લોકોને દીવાના બનાવતી રહે છે. તેના દરેક લુકને જોઈને ફેન્સ દિલ ગુમાવી બેસે છે. સ્ટાઇલની વાત કરીએ તો દિશા બોલિવૂડની સૌથી સ્ટાઇલિશ અભિનેત્રીઓની યાદીમાં સામેલ છે. તે મોટાભાગે તેના હોટ આઉટફિટ્સ અને બોલ્ડ સ્ટાઇલ માટે જાણીતી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

Shah Jina