ખબર ફિલ્મી દુનિયા

દિશા પટનીએ હોટ ફોટો શૂટ કરાવીને મચાવી સનસની, માત્ર 16 જ કલાકમાં 16 લાખ કરતાં વધુ લાઈક

ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડે મચાવી ધમાલ, લોકો લાઈકસ કરવામાં તૂટી પડ્યા એવો ફોટો મુક્યો…જુઓ

બોલીવુડની અભિનેત્રીઓ લાઇમ લાઇટમાં રહેવા માટે સોશિયલ મીડિયા દ્વારા ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. અવાર નવાર તે પોતાના બોલ્ડ અને ગ્લેમરએસ ફોટો પણ શેર કરતી રહે છે. હાલમાં જ બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી દિશા પટનીએ એક ફોટો શેર કરીને સનસની મચાવી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

સોશિયલ મીડિયા ઉપર દિશાની આ તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે. આ તસ્વીરમાં દિશાનો અંદાજ જોઈને ચાહકો પોતાના રિએક્શન આપ્યા વિના રહી શકતા જ નથી. તેની અદાઓ ખુબ જ કાતિલ છે જે ચાહકોને ઘાયલ કરી રહી છે. અને તેની સાબિતી આ તસ્વીર ઉપર માત્ર 16 જ કલાકમાં આવેલી 16 લાખથી પણ વધારે લાઈક આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ તસ્વીરની અંદર દિશા મિરરની સામે શોર્ટ્સ પહેરીને સેલ્ફી લેતા નજર આવી રહી છે. જેમાં તે ખુબ જ કુલ અને તેની ફિટનેસ પણ સ્પષ્ટ નજર આવી રહી છે. ચાહકો તેના અંદાજ અને તેની ફિટનેસની પ્રસંશા કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

એક યુઝર્સે કોમેન્ટ કરીને લખ્યું છે કે: “તમારાથી અમને ફિટ રહેવાની પ્રેરણા મળે છે.” 19 વર્ષની દિશા પટનીએ આદાકારીઓના લિસ્ટમાં સામેલ છે જે ફેશન, સ્ટાઇલ અને ફિટનેસનું ખાસ ધ્યાન રાખે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ પહેલો એવો મોકો નથી જયારે દિશાએ આ રીતે પોતાના હોટ અને બોલ્ડ અંદાજ ઇન્ટરનેટ ઉપર પોસ્ટ કર્યો હોય. દિશા મોટાભાગે બિકીની તસવીરો શેર કરતી રહે છે અને ચાહકોમાં છવાયેલી રહે છે. આજ કારણ છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર તેનું ખુબ જ મોટું ફેન ફોલોઇંગ છે. હાલમાં દિશા સલમાન ખાન સાથેની ફિલ્મ “રાધે-ધ મોસ્ટ વોન્ટેડ ભાઈ” ના શૂટિંગમાં વ્યસ્ત છે. તેને “એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી” દ્વારા ડેબ્યુ કર્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.