મનોરંજન

પિન્ક બોડિફિટ ડ્રેસમાં ગ્લેમર દેખાઈ દિશા પટની, તસ્વીર જોઈને ટાઇગર શ્રોફે આપ્યું આવું રિએક્શન

પિન્કી બનીને દિશા પટનીએ ફરી ઇન્સ્ટાગ્રામમાં ગરમી વધારી, આ ૪ તસ્વીરો વાયુવેગે થઇ વાયરલ,તો ટાઇગર શ્રોફે આપ્યું આવું રિએક્શન

ફિલ્મ એમ.એસ ધોની દ્વારા ડેબ્યુ કરનારી અભિનેત્રી દિશા પટની પોતાની અદાકારીની સાથે સાથે પોતાની ફિટનેસ અને ગ્લેમરસ અદાઓને લીધે પણ જાણવામાં આવે છે. દિશા છેલ્લી વાર ફિલ્મ મલંગમા જોવા મળી હતી જેમાં તેના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી અને તે બાગી-3 ફિલ્મમાં આઈટમ સોન્ગ કરતી પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

પોતાની ફિટનેસનું ધ્યાન રાખનારી દિશા પટની સોશિયલ મીડિયા પર પણ ખુબ સક્રિય રહે છે અને વારંવાર પોતાના વિડીયો અને હોટ તસ્વીરો શેર કરતી રહે છે. એવામાં એકવાર ફરીથી દિશાએ નવી તસ્વીર પોસ્ટ કરી છે, જેમાં તેણે પિન્ક બોડિફિટ શોર્ટ ડ્રેસ પહેરી રાખ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

ડ્રેસની સાથે દિશાએ ગળામાં ગોલ્ડન ચેઈન પહેર્યો હતો અને પિન્ક પર્સ પણ સોલ્ડર પર રાખ્યું હતું, હલ્કો મેકઅપ અને ખુલ્લાવાળમાં દિશાની આ તસ્વીરો પર 9 લાખથી પણ વધારે લાઇક્સ આવી ચુકી છે. આ સિવાય અભિનેતા ટાઈગર શ્રોફે પણ દિશાની આ તસ્વીર પર લાઈકનું સિમ્બોલ આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

માનવામાં આવી રહ્યું છે કે ટાઇગર અને દિશા એકબીજાને ડેટ કરી રહ્યા છે અને બંને પાર્ટી કે ઇવેન્ટમાં પણ સાથે જોવા મળે છે. આગળના દિવસોમાં જ બંને નવા વર્ષની ઉજવણી માટે માલદીવ પહોંચ્યા હતા. બંન્નેએ પોત પોતાના એકાઉન્ટ પરથી વેકેશનની તસ્વીરો પણ શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

કારકિર્દીની વાત કરીએ તો ટાઇગર શ્રોફ ફિલ્મ રેમ્બો અને હિરોપંતી-2 માં જોવા મળશે. જ્યારે દિશા સલમાન ખાનની ફિલ્મ રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઈમાં જોવા મળશે.