ધોળું દૂધ જેવી છે આ બોલીવુડની હિરોઈન…એકલામાં જ જોજો તસવીરો
દિશા પટની બોલિવૂડની હોટ અભિનેત્રીઓમાંની એક છે. તે ઘણીવાર પોતાની બોલ્ડનેસને કારણે ચર્ચામાં રહે છે. દિશા પોતાની સ્ટાઇલિશ સ્ટાઇલના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી છે. અભિનેત્રી હંમેશા પોતાની હોટ અને બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાંની એક દિશા પટનીએ ફરી એકવાર પોતાની સુંદરતા બતાવી છે. દિશા પટની હાલમાં જ ધ નાઈટ મેનેજર 2ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં એટલું ટાઈટ અને ડીપનેક ટોપ પહેરીને પહોંચી હતી કે દરેકની નજર તેના પર જ અટકી ગઈ.
દિશા પટનીની આ દરમિયાનની તસવીરો ઘણી વયરલ થઇ રહી છે. આ ઉપરાંત તેણે આ લુકમાં જ એક સેલ્ફી ક્લિક કરી હતી, જે તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કરી છે. ધ નાઈટ મેનેજર 2ના સ્ક્રીનિંગમાં બ્લેક ડીપ નેક ટાઈટ સ્પાઘેટ્ટી સ્ટાઇલ ટોપ પહેરીને પહોંચી હતી. દિશા પટનીએ બ્લેક સ્પેગેટી સ્ટાઇલ ટોપ સાથે બ્લેક ડેનિમ પહેર્યું હતું. દિશા પટની ઇન્સ્ટાગ્રામ પર બ્રાઉન લેધર શૂઝ અને નાની બેગ સાથે બ્લેક લુક કેરી કરી હતી.
દિશા પટનીએ ધ નાઈટ મેનેજર 2 ના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં તેના સિઝલિંગ લુકથી તમામ લાઈમલાઈટ મેળવી હતી. દિશા પટનીએ ધ નાઈટ મેનેજર 2 અભિનેતા આદિત્ય રોય કપૂર સાથે પણ પોઝ આપ્યા હતા. અભિનેત્રીએ પોતાનો લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો હતો અને લાઇટ મેકઅપ કર્યો સાથે વાળ ખુલ્લા રાખ્યા હતા. અભિનેત્રીએ તેના ગળામાં પેન્ડન્ટ પહેર્યું હતુ. દિશાની આ તસવીરો ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
અભિનેત્રીના વખાણ કરતાં એક યુઝરે લખ્યું- હોટનેસ. અન્ય યુઝરે લખ્યું – હાય ગરમી. દિશાની ફ્રેન્ડ અને એક્ટ્રેસ મૌની રોયે પણ કોમેન્ટ કરી છે. તેણે લખ્યું- સ્ટનર. આ સાથે જ દિશા સાથે રિલેશનની અફવા ઉડેલ એલેકઝેન્ડર એલેક્સે પણ દિશાના વખાણ કર્યા છે. તેણે લખ્યું- ગ્લેમ ગ્લો. બોલિવૂડની સૌથી હોટ અભિનેત્રીઓમાંની એક દિશા પટનીની સોશિયલ મીડિયા પર પણ જોરદાર ફેન ફોલોઈંગ છે.
જ્યારે પણ અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બોલ્ડ લુક બતાવે છે, ત્યારે તેના વખાણ કરનારાઓની લાઈન લાગે છે. જણાવી દઇએ કે, દિશા પટની છેલ્લે ફિલ્મ એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી. એક વિલન રિટર્ન્સ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ બતાવી શકી નથી. હવે અભિનેત્રી પ્રભાસ દીપિકા પાદુકોણના ફિલ્મ પ્રોજેક્ટમાં જોવા મળવાની છે.
View this post on Instagram
આ સાથે અભિનેત્રી સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ ‘યોદ્ધા’માં પણ તેની અભિનય શક્તિ દર્શાવતી જોવા મળશે. આ ફિલ્મ 2023માં રિલીઝ થશે. આ સિવાય દિશા નિર્દેશક સિરુથાઈ શિવાની ફિલ્મથી તમિલમાં પણ ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મમાં સુર્યા પણ છે.
View this post on Instagram