મનોરંજન

દિશા પટનીએ પાર્થ સમથાનને 2 વાર રંગે હાથ પકડ્યો હતો, કંઈક આ રીતે પૂરો થયો હતો પ્રેમ ભર્યો સંબંધ

બોલીવુડની નંબર 1 બોલ્ડ અભિનેત્રી દિશા ટીવીના આ અભિનેતાને દિવસ અને રાત પ્રેમ કરતી પછી એક દિવસ..

એક સમય હતો જ્યારે દિશા પટની અને પાર્થ સમથાન એકબીજાને ડેટ કરી રહ્યા હતા. આ દરમિયાન બંનેએ ફ્રેશ ફેસ હંટ કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. અહીંથી બંનેના સંબંધની શરૂઆત કરી હતી. પરંતુ આ સંબંધનો અંત ઘણો ખરાબ આવ્યો હતો.

કહેવામાં આવે છે કે, દિશા પટની ઇન્ડસ્ટ્રીઝનો હિસ્સો પણ ના હતી જયારે તે પાર્થ સમથાનને ડેટ કરતી હતી. પાર્થ અને દિશાની જૂની તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે.

Image source

એક રિપોર્ટ મુજબ પાર્થ અને દિશા 2013માં એકબીજાને ડેટ કરતા હતા. બંનેમાં ઘણું બોન્ડીગ પણ હતું.

Image source

જયારે ફ્રેશ ફેસ હન્ટનો ખિતાબ દિશાએ તેના નામ પર કર્યા બાદ માથું ગર્વથી ઊંચું થઇ ગયું હતું.દિશા-પાર્થએ લગભગ 3 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યું હતું. દિશા અને પાર્થ એકબીજાને પ્રેમ કરતા હતા. બંનેએ સાથે જીવવાની-મરવાની કસમ ખાધી હતી.

Image source

દિશા અને પાર્થને પાર્ટી કરવાનો ઘણો શોક હતો. પરંતુ જોત-જોતામાં પાર્થ અને દિશા હંમેશા-હંમેશા માટે અલગ-અલગ થઇ ગયા હતા. ઘણા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દિશાએ પાર્થને 2 વાર રંગે હાથ પકડ્યો હતો.

Image source

ખબર તો એવી મળી રહી છે કે, દિશાને ખબર પડી હતી કે પાર્થ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે. આથી નારાજ દિશાએ પોતાનો લાઈફને આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો.

Image source

કહેવામાં આવે છે કે, દિશાને ઘણી સાબિતીઓ પણ મળી હતી.. આ બાદ દિશાએ તેની ફિલ્મો માટે મહેનત કરવાનું શરૂ કરી દીધું હતું. આજકાલ દિશા ટાઇગર શ્રોફ ડેટિંગની ખબર છે. બીજી તરફ પાર્થને લઈને ચર્ચા છે કે તે તેની કો-સ્ટાર એરિકા ફર્નાન્ડિઝને ડેટ કરી રહ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.