ફિલ્મી દુનિયા

દિશા પટનીની પીઠ પર ક્યાં કારણે પડયા હતા નિશાન, જાણો વાયરલ વીડિયોનું સત્ય

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની તેની ફિલ્મોની સાથે-સાથે તેની ફિટનેસને લાઈન ચર્ચામાં રહે છે, દિશા તેના વર્કઆઉટનો વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. આ વચ્ચે દિશા પટનીનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે 2 વર્ષ જુનો છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાએ આ દરમિયાન ન્યૂડ કલરની બેકલેસ ડ્રેસ પહેર્યો છે. દિશા એક ઇવેન્ટમાં શામેલ થવા પહોંચી હતી. ત્યાં પેપરાઝીએ તેની તસ્વીર ખેંચી હતી. દિશાની પીઠ પર ઘણા નિશાન જોવા મળ્યા હતા, ત્યારે ફેન્સે તસ્વીરો પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું. આજે અમે તમને જણાવીશું કે દિશાની પીઠ પર આ નિશાન ક્યાં કારણે છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

સેલિબ્રિટીઓ લગાતાર કલાકો સુધી શૂટિંગ અને પ્રવાસ કરવાં કારણે ઘણા સેલિબ્રિટીઓને મેન્ટલ સ્ટ્રેસ થઇ જાય છે. જેના કારણે સિતારાઓ ઘણી બધી થેરાપીનો સહારો લે છે. દિશાની પીઠ પર જે નિશાન છે તે થેરાપીના કારણે છે, આ થેરાપીને કપ થેરાપી કહેવામાં આવે છે. જેનાથી કપ્સના નિશાન પીઠ પર થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશા પટનીએ ખુદને ક્વોરેન્ટાઇન છે. આ દરમિયાન તે તેના કથિત બોયફ્રેન્ડ ટાઇગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ સાથે જોવા મળી રહી છે. દિશાએ એક વિડીયો શેર કર્યો છે. જેમાં બંને ટિક્ટોક વિડીયો રેકોર્ડ કરતા નજરે આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Entertainment Fan Page (@facc2911) on

જણાવી દઈએ કે, દિશા પટની અને ટાઇગર શ્રોફ તેના સંબંધને લઈને ચર્ચામાં રહે છે. હાલ બંનેએ ક્યારે પણ આ બાબતે ખુલીને વાત નથી કરી. હંમેશા એકબીજાને સારા મિત્રો જ માને છે. થોડા સમય પહેલા ખબર આવી હતી કે, બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું છે. પરંતુ બંને થોડા સમય બાદ સાથે નજરે આવી રહ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.