દિશા પટનીએ રેડ સાડીમાં વરસાવ્યો કહેર, દિવાળી પાર્ટીમાં બતાવ્યો બોલ્ડ લુક- એકદમ ફટાકડી બનીને પહોંચી એક્ટ્રેસ

જોયું આવી ભરાવદાર ફિગર જિંદગીમાં? દિવાળી પાર્ટીમાં રેડ સાડી પહેરી દિશા પટનીએ લૂંટી લાઇમલાઇટ

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

જ્યારે પણ દિશા પટની કેમેરાની સામે આવે છે, ત્યારે તેના પરથી નજર હટાવવી લોકોની મુશ્કેલ બની જાય છે. જ્યારે હાલમાં જ દિશા રેડ સાડી પહેરીને પહોંચી હતી, આ દરમિયાન તેણે એવો રિવીલિંગ બ્લાઉઝ કેરી કર્યો હતો કે લોકો તેને જોતા જ રહી ગયા હતા. મુંબઈમાં લેટ નાઈટ લાઈફસ્ટાઈલ એશિયા દિવાળી પાર્ટીમાં દિશા રેડ કાર્પેટ પર આવતાની સાથે જ ચમકી ગઈ હતી.

પ્લેન રેડ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેરી પાર્ટીમાં પહોચી દિશા

પ્લેન રેડ સાડીમાં દિશાનો લુક એકદમ સેક્સી લાગી રહ્યો હતો. દિશાએ પ્લેન સાડી સાથે હેવી સિક્વન્સ વર્ક બ્લાઉઝ પહેર્યો હતો અને તેનો આ બ્લાઉઝ ખૂબ જ એક્સપોઝિંગ હતો. બ્લાઉઝની ડીપ નેક એવી હતી કે ચાહકોની નજર ત્યાં જ અટકી ગઇ હતી. દિશાએ તેના લુકને પૂર્ણ કરવા માટે વાળ ખુલ્લા રાખ્યા હતા અને મેકઅપ કર્યો હતો.

રેડ હોટ સાડીમાં ફ્લોન્ટ કર્યુ કર્વી ફિગર

દિશાના લુકની વાત કરીએ તો તેણે લાલ સાડી સાથે ડીપ નેક બ્લાઉઝ પહેર્યો હતો અને આમાં તે અપ્સરા જેવી સુંદર લાગી રહી હતી. તેણે ઇયરિંગ્સ, બ્રેસલેટ્સ, રિંગ્સ અને હીલ્સ સાથે તેના ભવ્ય દેખાવને એક્સેસરીઝ કર્યો.

ફટાકડી બનીને પહોંચી એક્ટ્રેસ

ઓપન લાઇટ કર્લી હેરસ્ટાઇલ સાથે ગ્લોસી મેકઅપ લુકને મેચ કરતી દિશા પટનીએ સિઝલિંગ પોઝ પણ આપ્યા હતા. દિશા તેના કર્વી ફિગર અને પાતળી કમરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.વર્કફ્રન્ટની વાત કરીએ તો દિશા પટની છેલ્લે ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળી હતી.

અભિનેત્રીને આ ફિલ્મ પાસેથી ઘણી અપેક્ષાઓ હતી પરંતુ તે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી. હાલમાં દિશા પાસે મોટા બજેટની ફિલ્મ છે. આ ફિલ્મનું નામ Kalki 2898 AD છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina