દિશા પટનીએ બ્લેક ગાઉનમાં તસવીર શેર કરી વરસાવ્યો ઈન્ટરનેટ પર કહેર, ટાઇગર શ્રોફ પણ પોતાની જાતને રોકી ન શક્યો

ઉફ્ફ્ફ…દિશાની નવી તસવીરો જોઈને થઇ થશે ગલીપચી! બોલ્ડનેસની બધી જ હદો કરી પાર

દિશા પટની ઇન્સ્ટાગ્રામ પર સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેના વેકેશનની તસવીરો હોય કે ફોટોશૂટ, દિશાની તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જતી હોય છે.

બોલિવૂડ સ્ટાર ફિટનેસ ફ્રીક દિશા પટની હંમેશા પોતાની હોટ તસવીરો શેર કરી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી હોય છે. ચાહકોને તેની દરેક તસવીર એટલી ગમે છે કે તે અપલોડ થતાં જ વાયરલ થઈ જતી હોય છે.

દરેક વ્યક્તિ અભિનેત્રીની સુંદરતા પર મરે છે. તાજેતરમાં જ દિશાએ પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીર ચાહકો સાથે શેર કરી છે. જેમાં તે એકદમ સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે. તસવીર શેર કરીને દિશાએ ચાહકોને ઘાયલ કરી નાખ્યા છે અને પોતાની દિલકશ તસવીર શેર કરી છે.

આ તસવીરમાં તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે. ચાહકો તેના આ અવતારને ખૂબ પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે કોઈ એક્સેસરીઝ પહેરી નથી. ડ્રેસની સાથે દિશાએ મિનિમલ મેકઅપ કર્યો છે. તસવીરમાં દિશાની સુંદરતાને ચાર ચાંદ તેનો ડ્રેસ લગાવી રહ્યો છે.  ફ્લોર પર બેસીને દિલકશ પોઝ આપી રહી છે.

જેમાં દિશાનો બોલ્ડ અવતાર જોવા મળી રહ્યો છે. તેની હોટનેસ જોઈને ટાઇગર શ્રોફનું દિલ પણ સરકી ગયું છે. ટાઇગર શ્રોફે તેની પોસ્ટ પર ફાયર, સ્માઇલી અને હાર્ટ ઇમોજી બનાવી છે. તેના બ્યુટી લુક માટે દિશાએ સોફ્ટ સ્મોકી આઇ શેડો, મસ્કરા, મિનિમલ હોઠ શેડ, ગ્લોઇંગ સ્કિન અને બ્લશ કર્યો છે.

ટાઇગર શ્રોફ અને દિશા પટની ઘણા સમયથી રિલેશનશિપમાં છે. પરંતુ આ બાબતે તેઓએકોઈ પુષ્ટિ કરી નથી.  બંને અવાર નવાર એકબીજા સાથે જોવા મળતા હોય છે. ચાહકોને દિશા અને ટાઇગરની જોડી ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. ટાઇગર અને દિશા ઘણી વખત ડાન્સ કરતા વીડિયો પણ શેર કરતા રહે છે.

દિશા પટની પ્રોફેશનલ લાઈફની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. દિશા ટાઇગર શ્રોફ સાથે ઘણી વાર વેકેશન એન્જોય કરવા જતી હોય છે. જોકે બંને ક્યારેય સાથે સફરની તસવીરો શેર નથીઃ કરતા. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા પટની છેલ્લે સલમાન ખાનની સાથે ફિલ્મ ‘રાધે’માં જોવા મળી હતી. આ ફિલ્મ ઈદના અવસર પર રિલીઝ થઈ હતી. હવે તે જલ્દી જ જ્હોન અબ્રાહમ અને આદિત્ય રોય કપૂર સાથે ‘એક વિલન 2’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરી કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani)

Patel Meet