ફિલ્મી દુનિયા

સલમાનની આ હિરોઈને કરાવ્યો હોટ ફોટોશુટ, એકલામાં જ જોવા વિનંતી…વિડિઓ થયો વાયરલ

એક્ટ્રેસ દિશા પાટની સોશિયલ મીડિમાં ઘણી એક્ટિવ રહે છે. તેની તસ્વીરો અને વિડિઓઝ હંમેશા હેડલાઈન બનાવે છે.તેના અપલોડ કરેલ દરેક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

 

View this post on Instagram

 

🌹🍎 #MYCALVINS #CK50 @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on

બૉલીવુડ અભિનેત્રી દિશા પાટનીએ ફરી કરાવ્યો એક હોટ ફોટો શૂટ જેની એક નાની ઝલક તેને પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટમાં બતાવી હતી. અને ખુબ જલ્દી વાયરલ પણ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

જણાવી દઈએ કે દિશાએ આ ફોટોશૂટ કૈલવીન કલેન calvin klein બ્રાન્ડ માટે કરાવ્યો છે. આ ઇન્ટરનેશનલ બ્રાન્ડની બૉલીવુડ એક્ટ્ર્રેસ દિશા પાટની ઇન્ડિયન એમ્બેસેડર છે.

 

View this post on Instagram

 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાએ આ ન્યુઝ થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી હતી.
દિશા ઘણા સમયથી આ બ્રાન્ડ સાથે જોડાયેલ છે. આ પહેલા પણ તેમને આ બ્રાન્ડ માટે હોટ ફોટોશુટ કરાવ્યા હતા.

 

View this post on Instagram

 

🌹🌹🌹 #mycalvins @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on

હાલના ફોટોશૂટની વાત કરીએ તો દિશાએ જે વિડિઓ સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો તેમાં તેને સેક્સી બ્લેકે બ્રા પહેરી રાખી હતી. તે ક્લિપમાં દિશા ડેનિમ જીન્સ અને બ્રા પહેરીને એક પ્રોફેશનલ મોડલની જેમ પોઝ આપતી નજરે ચઢે છે.

દિશા પાટનીના ફેન્સ તેની આ તસ્વીરોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

Coming soon @calvinklein ❤️

A post shared by disha patani (paatni) (@dishapatani) on

દિશાના કામ વિશે વાત કરીએ તો હાલ સલમાન ખાન સાથે ફિલ્મ ‘ભારત’માં નજર આવી હતી. આ ફિલ્મમાં તેના કિરદારની ઘણી પ્રસંશા પણ કરવામાં આવી હતી.
દિશા પાટની જલ્દી જ ફિલ્મ ‘મંગલ’માં નજર આવશે.આ ફિલ્મમાં તેની સાથે લીડ રોલ માં આદિત્ય રોય કપૂર હશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.