મનોરંજન

સલમાનની આ હિરોઈને જીન્સનું બટન ખોલીને કરાવ્યું હોટ ફોટોશૂટ, 10 તસવીરો જોઈ થઈ જશો પાણી પાણી

અભિનેત્રી દિશા પટની બોલીવુડની સૌથી હોટ અને કયુટ અભિનેત્રીઓમાંની એક છે. દિશા હંમેશા ચર્ચામાં બની રહે છે. ક્યારેક ટાઇગર શ્રોફની સાથે પોતાના અફેરને લીધે તો ક્યારેય ફિલ્મોને લીધે હંમેશા છવાયેલી અને ચર્ચામાં રહે છે.

દિશા હાલ સલમાન ખાન અને કૈટરીના કૈફ સ્ટારર ફિલ્મ ‘ભારત’માં નજરમાં આવી હતી. ફિલ્મનું ડાયરેક્શન અબ્બાસ જફર કર્યું હતું.દિશાનું મુંબઈ માં બાંદ્રા માં પોતાનું ઘર પણ છે

જે તેણે વર્ષ 2017 માં પોતાને જે ગિફ્ટ કર્યુ હતું.દિશાના આ ઘરનું નામ લિટલ હિટ છે.જેની કિંમત 5 કરોડ રૂપિયા છે.

હાલ દિશા નિર્દેશન મોહિત સુરીની ફિલ્મ મલંગની શૂટિંગ કરી રહી છે જે એક રોમેન્ટિક હોરર ફિલ્મ છે. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રૉય કપૂર, અનિલ કપૂર અને કૃણાલ ખેમુ પણ નજરમાં આવવાના છે.

બોલીવુડનો નવો ચહેરો દિશા પટણી જેટલી તે તેમની એક્ટીગથી જાણીતી છે એટલી જ તે તેના નવા હોટ ફોટોશૂટને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે.

દિશા પટની ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ચાહકોને પોતાની કાતિલ અદાથી આકર્ષિત કરે છે.

હાલમાં દિશા પટનીએ ગ્રીન કલરના નિયોન કોર્સેટમાં ખૂબ જ બોલ્ડ અને હોટ સ્ટાઇલમાં ફોટા શેર કર્યા છે. આ તસવીરોને કારણે પુરા સોશિયલ મીડિયામાં દિશા ચર્ચામાં આવી ગઈ છે.

ગ્રીન કલરની આ ડ્રેસ દિશા પાટનીના લુકને ખૂબ જ સુંદર અને ખૂબસૂરત લાગે છે.દિશા સેમ ડ્રેસમાં બ્લેક એન્ડ વ્હાઇટ કલરના ફોટા શેર કરે છે. તમને જાણવી દઈએ કે દિશા પટની હાલમાં તેની આગામી ફિલ્મ ‘મલંગ’ ની તૈયારી કરી રહી છે. આ ફિલ્મ મોહિત સુરીના દિગ્દર્શન હેઠળ બનેલ છે.

દિશા પટણીએ ફરી એકવાર હોટ ફોટોશૂટ કરાવ્યું છે. જેની ઝલક તેણે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શૅર કર્યા છે.

આ વિડીયોથી એવો કાતિલ અંદાજ લગાવી શકાય છે કે તસવીરો કેટલી હોટ લાગે છે. દિશાએ આ ફોટોશૂટ ઇન્ટરનેશનલ બ્રાન્ડ માટે કરાવ્યું છે. આ ઈન્ટરનેશનલ બ્રાન્ડ માટે દિશા ઈન્ડિયન એમ્બેસેડર છે.