મનોરંજન

સલમાનની ફટકડી અભિનેત્રી દિશા પટનીએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જોતા જ દીવાના થઇ જશો

જેની પાછળ આખું બૉલીવુડ દીવાનું છે, જુઓ એનું નવું ફોટોશૂટ

અભિનેત્રી દિશા પટની હંમેશા લાઇમ બનેલી રહે છે. ફિલ્મોમાં તેના કામને પણ વખાણવામાં આવે છે તો સોશિયલ મીડિયા ઉપર પણ તે હંમેશા એક્ટિવ રહેતી જોવા મળે છે. તે બહુ સારી  રીતે જાણે છે કે સ્પોટલાઇટમાં કેવી રીતે બની રહેવું.

દિશા સોશિયલ મીડિયામાં પોતાની તસવીરો શેર કરીને હંમેશા છવાયેલી રહે છે. એકવાર ફરી આવી જ થયું છે. તેને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે. જે ખુબ જ વાયરલ થઇ રહી છે.

ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરેલી તસ્વીરોમાં દિશા ડેનિમ જીન્સ, અને જેકટ પહેરીની જોવા મળી રહી છે. એક બીજી પોસ્ટમાં તે ટોપ અને શોર્ટ પહેરેલી પણ જોવા મળે છે. ખાસ વાત તો એ છે કે આ ફોટોશૂટ માટે દિશાએ પોતે જ પોતાનો મેકઅપ કર્યો હતો.

દિશાની આ તસવીરો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે, લખો લોકોએ આ તસવીરો ઉપર લાઈક કરી છે અને હજારો લોકોએ કોમેન્ટ કરી પોતાના પ્રતિભાવ આપ્યા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.