હદથી વધારે શોર્ટ સ્કર્ટ પહેરી બહાર નીકળી દિશા પટની, અચાનક પવન ફૂંકાતા જ થઇ ગયું OOPS મોમેન્ટ, ન દેખાવાનું….

બોલિવુડ અભિનેત્રી દિશા પટની ખૂબ જ ખૂસસુરત અભિનેત્રીઓમાંની એક છે. દિશાની અદાઓના ચાહકો દીવાના છે અને તેના બોલ્ડ અંદાજના તો ચાહકો કાયલ છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવતા છવાઇ જાય છે. દિશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો તેમજ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર પણ 57M ફોલોઅર્સ છે. અને એટલે જ તેની કોઇ પણ તસવીરો જલ્દીથી જ સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે.

દિશા છેલ્લે એક વિલન રિટર્ન્સમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે અર્જુન કપૂર, તારા સુતારિયા અને જોન અબ્રાહમ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મનું ખૂબ જોરોશોરોથી પ્રમોશન પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ આ ફિલ્મ બોક્સઓફિસ પર સફળ સાબિત થઇ શકી નહિ. ત્યારે વાત કરીએ દિશા પટનીની તો તે એક વિલન રિટર્ન્સનાં પ્રમોશન દરમિયાન બોલ્ડ અવતારમાં સ્પોટ થતી હતી. તે જ સમયે તેણે એકવાર બ્લેક શોર્ટ સ્કર્ટ પહેર્યો હતો,

જેમાં તે Oops મોમેન્ટનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી. દિશા ચાહકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે સ્ટાઇલ સાથે કેટલાક પ્રયોગો કરતી રહે છે. દિશા જ્યારે તેની ફિલ્મના પ્રમોશન દરમિયાન બોલ્ડ અવતારમાં સ્પોટ થતી ત્યારે તેને જોઇને ચાહકોના પણ હોંશ ઉડી જતા. દિશાએ મેરિલીન મનરોનો વાઇબ ગેટઅપ કર્યો હતો અને અચાનક આ દરમિયાન પવન ફૂંકાવાને કારણે તેનો સ્કર્ટ ઉડી જવાનો હતો. જોકે, અભિનેત્રીએ આ ક્ષણને તરત જ મેનેજ કરી,

અને પોતાને ઉપ્સ મોમેન્ટનો શિકાર થવાથી બચાવી. તેનો સ્કર્ટ હવામાં ઉપર ઉડી રહ્યો હતો, પરંતુ તેણે ઝડપથી તેનો હાથ નીચે લાવી સ્કર્ટને હવામાં ઉડવાથી બચાવ્યો, અને પછી ખૂબ જ કોન્ફિડન્સ સાથે પોઝ આપ્યો. દિશાએ ફિલ્મમાં તેના પાત્ર વિશે ખુલાસો કરતા કહ્યુ હતુ કે તે પાત્ર તેણે અગાઉ ભજવેલા પાત્રો કરતાં કેટલું અલગ છે. દિશા કહે છે કે “મેં માત્ર રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ અને મલંગમાં મુખ્ય પાત્ર તરીકે અભિનય કર્યો છે.

હવે, તે ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ સામેલ કરવા માંગે છે.” દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે બોલિવુડમાં ફિલ્મ “એમ એસ ધોની : ધ અનટોલ્ડ સ્ટોરી”થી ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં બોલિવુડ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત હતા. તે બાદ દિશા જૈકી ચેન સાથે ફિલ્મ “કુંગ ફૂ યોગા”માં જોવા મળી હતી. દિશા સલમાનની ફિલ્મ “રાધે”નો પણ ભાગ હતી. આ ઉપરાંત તેણે સલમાન સાથે ફિલ્મ “ભારત”માં પણ કામ કર્યુ હતુ.

Shah Jina