મનોરંજન

સમુદ્રે કિનારે સલમાનની હિરોઈન દિશાનો કાતિલ અંદાજ, આ નમણી નાજુક અભિનેત્રીએ શેર કરી હોટ તસવીરો

કોરોના વાયરસના કહેર વચ્ચે બૉલીવુડ સેલિબ્રિટીઓ ઘરમાં રહીને સમય સમય પસાર કરી રહ્યા છે. કોઈ વર્ક આઉટ કરીને તો કોઈ કુકીંગનો વિડીયો બનાવીને બૉલીવુડ સેલિબ્રિટીઓ ફેંન્સ સાથે જોડવાની કોશિશ કરી રહ્યા છે.

એક્ટ્રેસ દિશા પટની સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. દિશા પટની તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી નજર ચડે છે. હાલમાં જ દિશાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં દિશા પટની બીચ પર પોઝ દેતી નજરે ચડે છે.

એક્ટ્રેસ દિશા પટની આ તસ્વીરમાં બીચ પર મસ્તી કરતી નજરે ચડે છે. તસ્વીરમાં એક્ટ્ર્રેસ બીચ પર ફ્લોરલ પ્રિન્ટેડ બિકીનીમાં નજરે આવી રહી છે. આ સાથે જ તે જબરદસ્ત અંદાજમાં પોઝ આપી રહી છે.

દિશા પટનીનો આ અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. જણાવી દઈએ કે, દિશા પટની લોકડાઉન દરમિયાન જુના-જુના ફોટો શેર કરતી રહે છે. દિશા પટનીના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો હાલમાં જ તે ફિલ્મ ‘મલંગ’માં જોવા મળી હતી.આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય રોય કપૂર, અનિલ કપૂર, કૃણાલ ખેમુ મળ્યા હતા.

Image Source

તો દિશા જલ્દી જ સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’માં નજરે આવશે. જણાવી દઈએ કે, સલમાન ખાન સાથે ‘રાધે’બીજી ફિલ્મ છે. આ પહેલા દિશા ‘ભારત’માં સલમાન ખાન સાથે નજરે આવી ચુકી છે.

જણાવી દઈએ કે, દિશા તેની ફિટનેસને લઈને ચર્ચામાં રહે છે. આ સિવાય તે ફેશન સેન્સ અને ગ્લેમરસ લુક્સને લઈને ચર્ચામાં રહે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.