મોડી રાત્રે દિશા પાટનીએ શેર કરી સુતા પહેલાની બેડરૂમ તસવીરો, જોતા જ ચાહકોના હોશ સાથે ઉડી ગઈ ઊંઘ

જેની પાછળ આખું બોલીવુડ પાગલ છે, એને મોડી રાત્રે એવા એવા ફોટોસ મુક્યા કે…

અભિનેત્રી દિશા પટની  સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની શાનદાર તસવીરો પણ ચાહકો સાથે શેર કરતી રહે છે. દિશાની તસ્વીરોને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે. અને જોતા જોતામાં તેની તસવીરો વાયરલ પણ થઇ જાય છે. (Image Credit/instagram-disha patani)

દિશા પોતાના સોશિયલ મીડિયા ઉપર બોલ્ડ અંદાજની ઘણી તસવીરો શેર કરતી હોય છે, હાલમાં જ તેને એવી તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે.

આ તસ્વીરોમાં દિશાનો અંદાજ ખુબ જ ખાસ દેખાઈ રહ્યો છે. ફરી એકવાર તે મોનોકીનીમાં ધૂમ મચાવી રહી છે. તેની આ તસવીરો ચાહકોને ખુબ જ પસંદ આવી રહી છે અને તે આ તસવીરો ઉપર સતત લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

દિશાની આ તસવીરો તેને બડરૂમની છે. જે ડીમ લાઇટમાં ક્લિક કરવામાં આવી છે. દિશાએ આ તસ્વીરમાં રંગની મોનોકીની પહેરી છે. જેના ઉપર બ્લેક લેસ લાગેલી છે.

દિશાએ પોતાના વાળને ખુલ્લા રાખ્યા છે. સાથે જ તે પોતાના વાળ સાથે રમતી પણ નજર આવી રહી છે. એક તસ્વીરમાં દિશાએ સામે જોઈને પોઝ આપ્યો છે તો બાકીની તસ્વીરોમાં તે બેક બતાવીને પોઝ આપી રહી છે.

દિશાએ થોડા દિવસ પહેલા પણ આવી કેટલીક તસવીરો શેર કરી હતી. તે તસવીરોમાં દિશા બ્લુ બેકલેસ ટોપ અને મીની સ્કર્ટમાં નજર આવી હતી. દિશાનો એ લુક પણ ચાહકોને ખુબ જ પસંદ આવ્યો હતો.

બંને લુકની જો તુલના કરવામાંઆવે તો તે ઘણા હદ સુધી એક જેવો જ છે. બંનેમાં દિશા એક જેવા જ પોઝ આપી રહી છે. પરંતુ તેના બંને લુકની તસવીરો ખુબ જ સુંદર છે અને બંનેમાં તેનો લાઈટ મેકઅપ લુક જોવા મળી રહ્યો છે.

વર્કફ્રન્ટની જો વાત કરવામાં આવે તો દિશા સલમાન ખાન સાથેની ફિલ્મ “રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ”માં નજર આવશે. આ ફિલ્મમાં સલમાન ખાન ઉપરાંત રણદીપ હુડ્ડા પણ જોવા મળશે.

Niraj Patel