ફિલ્મી દુનિયા

ફિલ્મો માટે ખુબ જ નસીબદાર છે આ સુંદર અભિનેત્રી, તેની બધી જ ફિલ્મો કરી ચુકી છે 100 કરોડથી વધુ કારોબાર

બોલીવુડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રી દિશા પટનીની ફિલ્મ ‘ભારત’ હાલ માં જ રિલીઝ થઇ છે અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ કમાણી કરી રહી છે.જેવી જ આ ફિલ્મ દિશાને ઓફર થઇ તો તેણે ફિલ્મની કાસ્ટમાં સલમાન ખાનનું નામ સાંભળતા જ ફિલ્મ માટે હા કહી દીધી હતી.

 

View this post on Instagram

 

Eat sleep swim repeat🌸 so how are you guys celebrating your new years🌊

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ નિર્યણ દિશાના કેરિયર માટે સૌથી મોટો નિર્ણય રહ્યો છે.જણાવી દઈએ કે દિશા ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાના ચાર વર્ષ પુરા થઇ ગયા છે પણ તેણે અત્યાર સુધીમાં માત્ર ચાર ફિલ્મોમાં જ કામ કર્યુ છે.પણ ખાસ વાત એ છે કે આ દરેક ફિલ્મો સુપરહિટ રહી છે.આવો તો તમને જણાવીએ દિશાની તે ચાર ફિલ્મોની કમાણી વિશે

 

View this post on Instagram

 

🌸🌸 #MyCalvins @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on

1.ભારત:
સૌથી પહેલા લિસ્ટમાં નામ આવે છે ફિલ્મ ભારત નું. આ ફિલ્મ દિશાના કેરિયરની સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે.જણાવી દઈએ કે ફિલ્મ ભારતએ પહેલા જ દિવસે 42 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.આ ફિલ્મમાં દિશાના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે.

2.એમ એસ ધોની:
આ ફિલ્મ વર્ષ 2016 માં રિલીઝ થઇ હતી,જેમાં દિશાની સાથે સુશાંત સિંહ રાજપૂત ખાસ કિરદારમાં હતા.જણાવી દઈએ કે આ ફિલ્મ દિશા પટનીની બોલીવુડમાં ડેબ્યુ ફિલ્મ હતી.ફિલ્મ ખુબજ સુપરહિટ સાબિત થઇ હતી.આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 100 કરોડથી પણ વધારે કલેક્શન કર્યુ હતું.

 

View this post on Instagram

 

🌸

A post shared by disha patani (paatni) (@dishapatani) on

3.બાગી-2:
આ ફિલ્મ દિશાના કેરિયરની બીજી ફિલ્મ હતી.જેમાં તેની સાથે ટાઇગર શ્રોફ પણ નજરમાં આવ્યા હતા.ફિલ્મ વર્ષ 2018 માં રિલીઝ થઇ હતી અને ફિલ્મે 100 કરોડથી પણ વધારે કમાણી કરી હતી.


4.કુંગ ફૂ યોગા:
વર્ષ 2017 માં આવેલી આ ફિલ્મ મૂળ રૂપથી ચાઇનીઝ હતી અને તેને હિન્દી ભાષામાં રિલીઝ કરવામાં આવી હતી.આ ફિલ્મમાં દિશાની સાથે ચીનના સુપરસ્ટાર જૈકી ચૈન પણ નજરમાં આવ્યા હતા. આ ફિલ્મએ રિલીઝના ત્રીજા દિવસે જ 100 કરોડ રૂપિયાનો કારોબાર કરી લીધો હતો.આ દિશાના કેરિયરની હાઈએસ્ટ ગ્રોસરી ફિલ્મ બની ગઈ હતી.

 

View this post on Instagram

 

The best man i’ve ever met, love you taaguu ❤️ #fangirl

A post shared by disha patani (paatni) (@dishapatani) on

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks