ટૂંકું એવું ફ્રોક પહેરીને ફેમસ ટીવી અભિનેત્રીએ દેખાડી મદમસ્ત અદાઓ, તસવીરો જોઈને લપસી ગયા ચાહકો

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં માત્ર ફિલ્મોમાં જ કામ કરવાવાળી હિરોઇનો બોલ્ડ, ગ્લેમરસ નથી હોતી પરંતુ ટીવી ઇન્ડસ્ટ્રીની પણ અભિનેત્રીઓ પોતાના લુક અને સ્ટાઇલથી બધાને ઘાટલ કરવાની અદા જાણે છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે, જે ઘણી જ ગ્લેમરસ છે. તેમાંથી જ એક છે ટીવી સીરિયલ “બડે અચ્છે લગતે હૈ 2″ની પ્રિયા એટલે કે દિશા પરમાર.

દિશા પરમાર ટીવી સ્ક્રીન પર હંમેશા સલવાર સૂટ કે સાડીમાં જ જોવા મળે છે. તે એ અભિનેત્રીઓમાંની એક છે જેને દર્શકોએ કે ચાહકોએ સીદી-સાદી અને સિંપલ વહુના રૂપમાં જોઇ છે. પરંતુ રિયલ લાઇફમાં દિશા ઘણી જ હોટ અને ગ્લમેરસ છે. આ વાતની સાબિતી તેની લેટેસ્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ છે. દિશા પરમાર વ્યસ્ત શિડ્યુલમાંથી સમય કાઢી ઘણીવાર પતિ સાથે દેશ-વિદેશમાં ફરવા માટે પહોંચે છે.

એવામાં હંમેશા સીધી-સાદી દેખાતી દિશા આ વખતે એકદમ ટૂંકા એવા ફ્રોકમાં જોવા મળી. દિશાએ હાલમાં જ પોતાના એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો એકદમ ગ્લેમર લુક જોવા મળ્યો હતો. સામે આવેલી તસ્વીરોમાં દિશાએ બ્લુ પ્રિન્ટેડ ટૂંકું ફ્રોક પહેરી રાખ્યું છે. લાઈટ મેકઅપની સાથે દિશાએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને અલગ-અલગ પોઝ આપી રહી છે.

દિશા આ આઉટફીમાં એકદમ સ્ટાઈલિશ અને ક્યૂટ દેખાઈ રહી છે.તસવીરો શેર કરીને દિશાએ પોતાની જ પ્રશંસા કરતા કેપ્શનમા લખ્યું કે,”ક્યૂટ ઈશ”. લોકોએ દિશાની આ તસવીરો ખુબ પસંદ કરી છે અને તેની ક્યુટનેસ પર દિલ હારી બેઠા છે. દિશાના આ ફ્રોકનું નેક એદકમ ડીપ હતું જેમાં તેણે અંદર બ્લેક સ્પગેટી પહેરી રાખી હતી, જે તેને સ્ટાઈલિશ લુક આપી રહી હતી.

દિશા પરમાર અને ફેમસ સિંગર રાહુલ વૈદ્ય ઇન્ડસ્ટ્રીના ફેમસ અને રોમેન્ટિક કપલમાંના એક છે. કપલે ગત 16 જુલાઈ 2021ના રોજ સાત ફેરા લીધા હતા.એવામાં કપલ પોતાની લગ્નની પહેલી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે કેટલાક દિવસ પહેલા જ લંડન ગયા હતા, બંનેએ એકદમ રોમેન્ટિક અંદાજમાં પોતાની એનિવર્સરીની ઉજવણી કરી હતી.

જણાવી દઈએ કે દિશાએ પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા દ્વારા ડેબ્યુ કર્યું હતું, જેમાં તેણે પંખુડીનો કિરદાર નિભાવ્યો હતો. આ શોમાં નકુલ મહેતા પણ મુખ્ય કિરદારમાં હતો. એવામાં એકવાર ફરીથી બંનેની જોડી બડે અચ્છે લગતે હૈ-2માં જોવા મળી રહી છે, જે દર્શકોને ખુબ પસંદ આવી રહી છે. એવામાં દિશાની તસવીરો પર નકુલે પણ કમેન્ટમાં લખ્યું કે,“Quite- ish.”

Krishna Patel