વ્હાઇટ સાડી અને ડીપનેક બ્લાઉઝમાં હુસ્નની મલ્લિકા લાગી દિશા પટની, હોટ તસવીરો જોઇ ઉડી જશે હોંશ

હુસ્નની રાણી દિશા પાટનીએ એવું ખુલ્લું અને ઢીલું ઢીલું બ્લાઉઝ પહેર્યું કે આંખો પહોળી થઇ જશે, ઉફ્ફ..જુઓ તસવીરો

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની આજકાલ તેની આગામી ફિલ્મ ‘યોદ્ધા’ને લઈને ચર્ચામાં છે. દિશા તેની ફિલ્મો કરતા વધારે તેના બોલ્ડ લુક્સને કારણે વધુ લાઇમલાઇટ મેળવે છે. તે અવારનવાર તેના ખૂબસૂરત અને બોલ્ડ લુકથી ચાહકોના દિલો દિમાગ પર છવાઈ જાય છે, તે બી-ટાઉનની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. દિશા સોશિયલ મીડિયા પર તેની અદ્ભુત પોસ્ટ દ્વારા ચર્ચામાં રહે છે.

ત્યારે હાલમાં તેની કેટલીક લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે વ્હાઈટ સાડી અને ડીપ નેક બ્લાઉઝમાં જોવા મળી રહી છે. આ સાડીમાં દિશા સુંદરની સાથે સાથે ખૂબ જ હોટ પણ લાગી રહી છે. દિશાની હોટનેસ જોઈ ફેન્સ કાયલ થઇ રહ્યા છે. તસવીરોમાં દિશા તેના કર્વી ફિગર અને પાતળી કમરને ફ્લોન્ટ કરતી પણ જોવા મળી રહી છે.

મિનિમલ મેક-અપ સાથે ખુલ્લા વાળમાં દિશાએ ઘણા કિલર પોઝ આપ્યા. જણાવી દઇએ કે, દિશા પટનીએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ એમએસ ધોની – ધ અનટોલ્ડ સ્ટોરીથી હિન્દી સિનેમામાં પ્રવેશ કર્યો હતો. તે પછી તેણે પાછું વળીને જોયું નથી અને ઘણી ફિલ્મોમાં પોતાના અભિનયનો કરિશ્મા બતાવ્યો છે.

અભિનય ઉપરાંત તે તેની ખૂબસૂરત શૈલી માટે પણ જાણીતી છે. દિશાએ ‘બાગી 2’, ‘ભારત’, ‘મલંગ’ અને ‘એક વિલન રિટર્ન્સ’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. થોડા સમય પહેલા જ તેણે તેની કારકિર્દીની સફળતાનો શ્રેય કરણ જોહરને આપ્યો હતો.

દિશાએ કહ્યું કે આજે હું અભિનેત્રી છે તો તે કરણ જોહરને કારણે. કારણ કે જ્યારે હું મોડેલિંગ કરતી હતી ત્યારે તેણે મને જોઇ હતી. તે સમયે હું માત્ર 18 વર્ષની હતી અને મને લાગે છે કે જો તેણે મને તે સમયે જોઇ ન હોત તો હું આજે અહીં ન હોત.’ ‘તે ખૂબ જ સન્માનની વાત હતી.

Shah Jina