કેમેરા સામે કપરા ઉતારવામાં જરાય સંકોચ ન અનુભવતી ભાઇજાનની અભિનેત્રી દિશા, PHOTOS જોઈને કહેશો મારો શિકાર કરી લે ને…

બી ટાઉનની હસીના દિશા પટની તેના ડ્રેસિંગ સેંસથી હંમેશા ચાહકોને ઇમ્પ્રેસ કરતી રહે છે. દિશાનો દરેક અંદાજ ખૂબ જ ખાસ હોય છે. તેની સ્ટાઇલ એસ્થેટિક સૌથી શાનદાર ડિટેલિંગ સાથે આવે છે. પોતાના શિમરી આઉટફિટથી લઇને એત શાનદાર ફિગર, ગ્રાઝિંગ સ્ટાઇલ સુધી, દિશા હંમેશા ફેશનના રડાર પર રહી છે.

દિશા બોલિવૂડની હોટ અને ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે, જે પોતાના સિઝલિંગ લુકથી ઈન્ટરનેટ પર આગ લગાવવાની કોઈ તક છોડતી નથી. હાલમાં જ અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અવતારમાં જોવા મળી રહી છે. દિશાએ 4 માર્ચે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની કેટલીક તસવીરો કરી હતી.

જેમાં જોઈ શકાય છે કે આ દિવાએ બ્લેક કોર્સેટ ટોપ પહેર્યું છે, જેની સાથે તેણે બ્લેક ટોપી, ગ્લોવ્સ, ફિશનેટ સ્ટોકિંગ્સ અને ફેધર બૂટ પહેર્યા છે. દિશાએ મેચિંગ સ્ટડ્સ અને રિંગ્સ તેમજ ચેઈન નેકલેસ સાથે તેના લુકને એક્સેસરીઝ કર્યો. આ ઉપરાંત વાળ ખુલ્લા રાખીને દિશાએ બોલ્ડ આંખો, ટિન્ટેડ ગાલ, અને લિપસ્ટિકમાં સિઝલિંગ અદાઓ બતાવી.

આ પહેલીવાર નથી જ્યારે દિશાએ તેના બોલ્ડ અવતારથી હેડલાઈન્સ મેળવી હોય. આ પહેલા પણ તે બોલ્ડ તસવીરો શેર કરી ઇન્ટરનેટ પર તહેલકો મચાવી ચૂકી છે. દિશા પટની સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી રહે છે.

તેની તસવીરો અને વીડિયો આવતાની સાથે જ ઇન્ટરનેટ પર વાયરલ પણ થઇ જાય છે. અભિનેત્રીની બોલ્ડ સ્ટાઈલના દિવાના લોકો તેની દરેક તસવીર અને વીડિયો પર દિલ ખોલીને પ્રેમ ઠાલવતા જોવા મળે છે. દિશા બોલિવૂડની ખૂબ જ સેખ્સી અભિનેત્રીઓમાંની એક છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 56.8 મિલિયન ફોલોઅર્સ છે. જે તેને ઘણો પ્રેમ કરે છે.

Shah Jina