મનોરંજન

સલમાનની હિરોઈને કિસિંગ સીન બાબતે ખોલ્યું રાઝ, કહ્યું કે કિસિંગ કરતી સમયે મજા નથી આવતી અને…

બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટની ઇન્ડસ્ટ્રીઝ તેની બોલ્ડ અવતાર માટે ઓળખવામાં આવે છે. દિશા તેના સોશિયલ મીડિયામાં તેના બોલ્ડ તસ્વીર શેર કરતી રહે છે. દિશા હાલમાં તો તેની આગામી ફિલ્મ ‘મલંગ’ 7 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહી છે. હાલ તો દિશા પટની તેના ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ કપૂર, અનિલ કપૂર લીડ રોલમાં છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

એક મીડિયા રિપોર્ટ અનુસાર,દિશા અને આદિત્ય રોય કપૂરે ફિલ્મ મલંગ માટે 1 મિનિટ લાંબો અંડર વોટ કિસ સીન કર્યા છે. આ પહેલા મેં મહિનામાં દિશાએ તેની અને આદિત્ય રોય કપૂરની એક પિક્ચર શેર કરી છે જેમાં તે સ્વીમ શૂટમાં નજરે આવી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

ફિલ્મોના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ફિલ્મના ડાયરેક્ટર મોહિત સુરીએ મે મહિનામાં આદિત્ય અને દિશા બંનેને આ સીનની તૈયારી માટે ફિલ્મના શૂટિંગથી પહેલા જ મોકલી દીધા હતા.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ સીનમાં આદિત્ય અને દિશાને પાણીની અંદર ઓછામાં ઓછું 1 મિનિટ સુધી શ્વાસ રોકવાનો હતો. આ કોઈ ટ્રેનિંગ વિના શક્યના હતું. આ સીન માટે પાણીની અંદર શ્વાસ રોકવા માટે બહેતર સ્ટેમિના અને શ્વાસ લેવામાં કંટ્રોલ કરવાની સખ્ત જરૂરત હતી.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

આ સીનને એક ટેકમાં ઓકો કરવો બહુ જ મુશ્કેલ હતું. કારણકે આદિત્ય અને દિશાએ એક સમય પર શ્વાસ રોકીને આ સીન આપવાનો હતો. પરંતુ એક જ દિવસમાં ગોવા વાળા શેડ્યુઅલની સાથે પૂરો કરી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

જણાવી દઈએ કે, મોહિત સુરી અને આદિત્ય રોય કપૂરની હિટ જોડી આશિકી 2 બાદ મલંગમાં જોવા મળી રહી છે. આ ફિલ્મની લીડ એક્ટ્રેસ દિશા પટનીની આદિત્ય રોય કપૂર સાથે પહેલી ફિલ્મ છે.

 

View this post on Instagram

 

A post shared by disha patani (paatni) (@dishapatani) on

મલંગમાં દિશા પટની સાથે આદિત્ય રોય કપૂર કૃણાલ ખેમુ અનિલ કપૂર પણ નજરે આવશે. તો દિશાએ હાલમાં જ તેના ખાસ મિત્રો ટાઇગર શ્રોફ સાથે બાગી-3 માટે એક આઈટમ સોન્ગ શૂટ કર્યું છે.દિશા પટની 2020 ઈદ પર સલમાન ખાન સાથે રાધેમાં નજરે આવશે.