દીપિકા પાદુકોણનો હોટ ગ્લેમરસ અવતાર થઈ રહ્યો છે વાયરલ, મિસ ન કરતા તેના આ હૉટ ફોટોઝ નહિ તો અફસોસ કરશો

0

બોલીવુડની લઈ દીપિકા પાદુકોણના દીવાનું કોણ નથી. દીપિકાની ખુબસુરતીના કારણે લોકોના દિલ જીતી લીધા છે. બોલીવુડની નંબર 1 હિરોઈન છે. જેમાં કોઈ શઁકાને સ્થાન નથી. દીપિકા એક્ટિંગ અને તેની ફેશનને લઈને હર કોઈ તેનું દીવાનું થઇ જાય છે. દીપિકા તેની એક્ટિંગ અને ફેશનને કારણે તેના ફેન્સ વધી જાય છે. દીપિકા તેની ફેશન સેન્સને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે ફરીએક વાર દીપિકા ચર્ચામાં આવી છે.

હાલમાંજ દીપિકા પાદુકોણે જવેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે અતિ સુંદર નજરે આવી રહી હતી. તેણીએ અલગ-અલગ પોઝ આપીને જવેલરી માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે બહુજ સુંદર લાગી રહી હતી.

દીપિકાના ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સાથે જ ફેન્સને આ ફોટો બહુજ પસંદ આવ્યા છે.

થોડા દિવસ પહેલા જ દીપિકાના પતિ અને બૉલીવુડ એક્ટર રણવીરસિંઘનો બર્થે ડે ઉજવવામાં આવ્યો હતો. રણવીરે દીપિકા સાથે બર્થડે લંડનમાં સેલિબ્રેટ કર્યો હતો.

દીપિકા સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. તે વારંવાર ફોટો શેર કરતી રહે છે.

દીપિકાની વર્ક આઉટની વાત કરવામાં આવે તો તે જલ્દી જ ફિલ્મ છપાકમાં જોવા મળશે. દીપિકા લક્ષ્મી અગ્રવાતની બાયોપિક છે. જેમાં એસિડ અટેક સર્વાઇવર છે. આ સિવાય દીપિકા તેના પતિ રણવીર સિંહ સાથે ફિલ્મ 83માં ઝળકશે. આ ફિલ્મ આવતા વર્ષે 10 એપ્રિલમાં હિન્દી, તમિલ અને તેલેગુમાં રિલીઝ થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here