મનોરંજન

પહેલા લગ્નમાં નર્ક થઇ ગઈ હતી દીપિકા કક્ક્ડની લાઈફ, કો-એક્ટરથી મળ્યો પ્રેમ તો પકડી લીધો હાથ

દીપિકા કક્ક્ડ આજે ટેલિવિઝન ઇન્સ્ટ્રીઝનું મોટું નામ છે. તેની લોકપ્રિયતાનો અંદાજો એ પરથી લગાવી શકાય છેજયારે તેની એક-એક સોશિયલ મીડિયા પોસ્ટ પર લાખોની સંખ્યામાં લાઈક અને કમેન્ટ આવે છે. તો એક્ટર શોએબ ઇબ્રાહિમ સાથે ખુશખુશાલ લગ્નજીવન વિતાવી રહી છે. આ પહેલા તે લગ્નના બંધનમાં બંધાઈ ચુકી છે જેમાં તેની જિંદગી નર્ક સમાન થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika) on

પરંતુ હંમેશા માટે દીપિકા માટે આ અનુભવ રહ્યો ના હતો. દીપિકાનો પહેલો અનુભવ કંઈકએવો હતો જેને દીપિકાએ ખરાબ યાદ બતાવી હતી. તેને ત્યાં સુધી કહી દીધું હતું કે, તે આ દિવસોને બિલકુલ યાદ કરવા નથી માંગતી. દીપિકાના સંબંધ સાથે જોડાયેલા અનુભવ આવા રહ્યા છે કે ઘણા લોકોએ શીખ લઈને તેઈ જિંદગીને એક નવો અને બ્યુટીફૂલ ટર્ન આપી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika) on

દીપિકા અગાઉ એરહોસ્ટેસ હતી. દીપિકાના લગ્ન પાઇલટ રૌનાક સેમસન સાથે 2013 માં થયા હતા. પરંતુ આ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા ન હતા અને 2015 માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. જ્યારે એવું કહેવામાં આવે છે કે ‘સસુરલ સિમર કા’ ના સેટ પર દીપિકા અને શોએબ વચ્ચેના ગાઢ સંબંધોએ તેમનું લગ્નજીવન તોડી નાખ્યું હતું. દીપિકાઆ ખુદે આ વાત પર રિએક્શન આપતા જણાવ્યું હતું કે, તે પહેલા લગ્નમાં કેટલી પરેશાન હતી.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika) on

બિગ બોસમાં ભાગ લેતી વખતે એક વાતચીતમાં તેણે ખુલાસો કર્યો કે તે પહેલાનો અનુભવ પણ યાદ રાખવા માંગતો નથી. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે તેના પરિવારે તેને છૂટાછેડાના ખરાબ તબક્કા અને તબક્કામાંથી બહાર નીકળવામાં ઘણી મદદ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika) on

દીપિકાએ જણાવ્યું હતું કે, આ ખરાબ તબક્કામાં સપોર્ટ કરનારાઓમાં એક શોએબ પણ હતો. તેની સાથે આ એક્ટ્રેસએ ફરીથી જીવનમાં આનંદ અને પ્રેમનો અનુભવ કરવાની હિંમત કરી. લોકોએ આ બંને વિશે ઘણી કમેન્ટ કરી હતી. પરંતુ દીપિકા પીછેહઠ ના કરી અને પોતાની જિંદગીમાં આગળ વધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika) on

જ્યારે દીપિકા અને શોએબે લગ્ન કરવાનું નક્કી કર્યું, ત્યારે તેઓએ એકબીજા વિષે ઘણી રીતે વિચાર્યું હતું. આ જ વસ્તુને કારણે લગ્ન પછી પણ આ કપલ દરરોજ અને ખુશીથી જીવે છે

 

View this post on Instagram

 

A post shared by Dipika (@ms.dipika) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.