ફિલ્મી દુનિયા

એક જમાનામાં લોકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રીની અત્યારે આવી દેખાય છે, 10 PHOTOS જોઈને દંગ રહી જશો

બૉલીવુડ એક્ટ્રેસ અને મોડેલ ડિમ્પલ કાપડિયા દુનિયાભરમાં એક ફેમસ ચહેરો છે. 80ના દાયકાની ફેવરિટ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાનું નામ જયારે પણ મોઢા પર આવે ત્યારે ફેન્સના મગજમાં હોટ અને બોલ્ડ અંદાજ તાજા થઇ જાય છે.

 

View this post on Instagram

 

Then and now… bollywood Beauty Bobby actress Dimple Kapadia. #thenandnow #bollywood

A post shared by NBT Hindi News (@nbt_hindi_news) on

ડિમ્પલ એ સમયે એવા એક્ટ્રેસના લિસ્ટમાં હતી બહાર મોટા-મોટા ડાયરેક્ટરની લાઇન લાગતી હતી. ડિમ્પલ કાપડિયાએ 16 વર્ષની ઉંમરમાં જ બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

હાલમાં ડિમ્પલ કાપડિયા હોલીવુડ ફિલ્મ ‘ટેનેટ’ નું શુટિંગ કરી રહી છે. ડિમ્પલ હાલમાં જ મુંબઈના કોલંબા વિસ્તારમાં તેના ભાણેજ કરણ કાપડિયા સાથે નજરે આવી હતી. આ તસ્વીરમાં ડિમ્પલનો અલગ જ લુક જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

Tenet shooting spot.. #christophernolanbirthday #christophernolan #nolanites #nolanfilms #nolanism #christophernolanchennaifans

A post shared by ChristopherNolan Indian Fans (@christophernolan_indian_fans) on

જણાવી દઈએ કે, હોલીવુડ ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલન અને એક્ટર રોબર્ટ પૈટીનસન તેની હોલીવુડ ફિલ્મ ‘ટેનેટ’ ના શૂટિંગ માટે મુંબઈ પહોંચ્યા હતા. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં 10 દિવસ સુધી ચાલશે.

 

View this post on Instagram

 

Wow.! Her hair… #dimplekapadia

A post shared by Retro Diva Dimple Kapadia (@the_diva_dimple.kapadia) on

રિપોર્ટનું માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ 7 અલગ-અલગ દેશમાં થશે. આ ફિલ્મમાં ડિમ્પલ કાપડિયા સિવાય માઈકલ કેન, રોબર્ટ પૈટીનસન, કેનીથ બ્રાના જેવા બહેતરીન સ્ટાર્સ જોવા મળશે.

 

View this post on Instagram

 

Caption this.. @viralbhayani #dimplekapadia

A post shared by Retro Diva Dimple Kapadia (@the_diva_dimple.kapadia) on

કહેવામાં આવી રહ્યું છે કે, ડિમ્પલનો આ અવતાર ફિલ્મથી જોડાયેલો છે. બ્લેક કલરના સ્પેગિટી અને લોઅર સાથે તેને વ્હાઇટ કલરનું જેકેટ પહેરી રાખ્યું હતું. ડિમ્પલ સફેદ વાળમાં ઘણી ઈમ્પ્રેસીવ લાગી રહી હતી. આ ફિલ્મ જુલાઈ 2020માં રિલીઝ થશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.