મનોરંજન

જેઠાલાલનો સૅનેટાઇઝર લેવાનો આ વીડિયો જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો, જુઓ વીડિયો

છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરાવતા ટીવીના સૌથી શાનદાર શો “તારક મહેતા કા ઉલ્ટા” ચશ્મા દર્શકોની પહેલી પસંદ છે. આ ધારાવાહિકના પાત્રો પણ દર્શકોનું દિલ જીતી લેતા હોય છે. ત્યારે શોના મુખ્ય પાત્ર જેઠાલાલના તો કરોડો ચાહકો છે.

Image Source

જેઠાલાલનું પાત્ર ભજવી રહેલા દિલીપ જોષી પણ દર્શકોને ખુબ જ મનોરંજન કરાવે છે. તે માત્ર ટીવી ઉપર જ નહિ સામાન્ય જીવનમાં પણ લોકોને ખુબ જ હસાવે છે. આ દરમિયાન જ તેમનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે જોઈને તમે પણ તમારું હસવું રોકી નહીં શકો.

Image Source

જેઠાલાલના વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે જેઠાલા સૅનેટાઇઝરથી હેન્ડ વોશ કરવા માટે આવે છે, પરંતુ હેન્ડવોશના પંપની બદલે તે ડસ્ટબીનનું ઢાંકણું ખોલવાંનું પ્રેસ કરે છે. તેમને પછી એ યાદ આવે છે કે આ સૅનેટાઇઝર સ્ટેન્ડનું બટન નથી પરંતુ ડસ્ટબીન ખોલવાનું લેગપ્રેસ બટન છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેઠાલાલનો આ ફની વીડિયોને તમે પણ જુઓ…