મનોરંજન

ટીવીની આ અભિનેત્રીએ પહેલા દીકરીની હત્યા કરી અને પછી પોતને ફાંસી લગાવી દીધી, જાણો પૂરો મામલો…

થાણેમાં ટીવીની એક અભિનેત્રીએ પહેલા પોતાની દીકરીને ગાળું દબાવીને તેની હત્યા કરીને અને પછી ફાંસી લગાવીને પોતે આત્મહત્યા કરી લીધી. તપાસ કરતા સામે જે આવ્યું તે જાણીને ચોકી જશે.

આ મામલાની તાપસ કરવા પોલીસને સોંપવામાં હતી. મહિલાએ એવું કેમ કર્યું તે હજી સુધી ખબર નથી પડી. પોલીસે ઘરથી એક સુસાઇડ નોટ જપ્ત કરવામાં આવી હતી. તેમાં મહિલાએ દીકરીની હત્યા કરીને આત્મહત્યા કરવામાં કોઈને જવાબદાર ગણવામાં નથી આવતી તેવી વાત લખી હતી. પોલીસ આ મામલાની આગળ તપાસ કરી રહ્યા છે.

સૂચના મુજબ ટીવીની અભિનેત્રી પ્રજ્ઞા પારકર જે ૪૦ વર્ષની છે તે પોતાના પતિ પ્રશાંત પારકર તથા તેમની દીકરી શ્રુતિ જે ૧૮ વર્ષની છે તેઓ મનીષા નગરમાં ગૌરી સુમન બિલ્ડીંગમાં સાથે રહે હતા. પ્રજ્ઞા પારકર નાના-મોટી મરાઠી ટીવી સિરિયલ તથા નાટકમાં કામ કરતી હતી. પ્રશાંત પારકર નજીકના એક્સપોર્ટ ઈમ્પોર્ટ કંપનીમાં કામ કરતા હતા. શ્રુતિ ૧૨માં ધોરણમાં ભણતી હતી.

Image Source

રોજની જેમ શુક્રવારની સવારે ૭:૩૦ એ પ્રશાંત પારકર જિમમાં ગયા હતા. તે ૯:૩૦ એ પાંચ ઘરે આવ્યા તો ઘણીવાર વાર સુધી કોઈએ ઘરનો દરવાજો ન ખોલ્યો. તો તેને ચાવીવાળને બોલાવી દરવાજો ખોલ્યો અને અંદર જઈને જુએ છે તો પત્ની અને દીકરીની શવ પાડયું હતું. પ્રશાંતે પડોશીની મદદથી પત્ની અને દીકરીને નજીકની હોસ્પિટલમાં લઇ ગયા. જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

Image Source

હોસ્પિટલે આ કેસની તપાસ કરવા પોલીસને બોલાવવામાં આવી હતી. પોલીસ હોસ્પિટલમાં આવીને મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે મોકલ્યા. પોલીસ અનુસાર પહેલા દીકરીને ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી અને પછી પોતે ફાંસી પર લટકી ગઈ. જણાવીએ કે પ્રજ્ઞાને છેલ્લા કેટકલ દિવસોથી કામ નથી મળતું તેથી તેના પર માનસિક રીતે અસ્વસ્થ રહેતી હતી. પ્રશાંતની પણ નોકરી છૂટી ગઈ હતી. જેનાથી તેમને પરિવારમાં તણાવનો માહોલ હતો તેથી આવું કર્યું હોય આવું માનવામાં આવે છે.