મનોરંજન

આ અભિનેત્રીના છૂટાછેડા વિશેના ખુલાસાથી બધાની કંપારી છૂટી ગઈ, સાંભળીને આંખો ભીંજાઈ જશે…

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌથી તાકાતવર મહિલામાં દિયા મિર્ઝાનો સમાવેશ થાય છે. દિયા મિર્ઝા, એક એક્ટ્રેસ, એક બ્યુટી વિજેતા અને દુનિયાનુંભલું કરનારમાં વિશ્વાસ કરનારી દિયાએ બહુ જ લોકોને પ્રેરિત કર્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ દિયા મિર્ઝા આજકાલ તેની આગામી ફિલ્મ ‘થપ્પડ’ને લઈને ચર્ચામાં છે આ ફિલ્મમાં તેનો રોલ બહુ નાનો છે પરંતુ તેની તારીફ કરવામાં આવી રહી છે. તો આ પહેલા દિયા તેના પતિ સાહિલ સંઘા સાથે છૂટાછેડાના એલાનને લઈને ચર્ચામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

દિયાએ ઇન્સ્ટાગ્રામ પર આ બાબતની જાણકારી આપી હતી. હવે દિયાએ છૂટાછેડાને લઈને ખુલ્લીને વાત કરી હતી. હાલમાં જ દિયાએ જણાવ્યું હતું કે, છૂટાછેડા બાદ જિંદગીમાં કેવો બદલાવ આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

દિયાએ તેના છૂટાછેડાને લઈને કહ્યું હતું કે, તેને પતિ સાહિલ સાંગા સાથે અલગ થયા બાદ તેના પ્રતિ લોકોનો બદલાવ બદલાઈ ગયો છે. દિયાએ કહ્યું હતું કે, તમારા વિષે જે સમજ છે તે તમને કોઈ પણ સમયમાં રહેવાની તાકાત આપે છે. નહીં તો તમે કયારે પણ તમારી સાથે થનારી વસ્તુનો સામનો નહીં કરી શકો.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

તો તમે બીજાને નહીં પરંતુ ખુદને જ ધોખો આપી રહ્યા છે. તેના પ્રત્યેના લોકોના વર્તનને લઈને જણાવ્યું હતું કે, મને હસવું આવતું હતું, અને આજે પણ આવે છે, તમે એક એવી જગ્યા પર છો જ્યાં ભણેલા-ગણેલા હોવા છતાં પણ દુઃખી મહેસુસ કરે છે. જો તમે તમારા દર્દને સમજે પણ છે. જો તમારે જોઈ રહ્યા છે કે, તો જરૂરી નથી કે તમને ખોટા જ સમજે. કયારે-કયારેકે તે તમને દયાભાવથી પણ જોતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

વધુમાં દિયાએ કહ્યું હતું કે, કયારે-કયારેક લોકો તમને આદરની ભાવનાથી પણ જોવે છે. લોકો મને પૂછે છે કે હું કેટલી તાકાતવર છું, અને કેવી રીતે આ હાલતમાં ઉઠીને કામ પર ચાલી જાઉં છું. બસ તેને એટલું જ કહેવા માંગુ છું કે, હું મારો રસ્તો ખુદ ગોતી લઉ છું. અને તેની પાસેથી પમ ઉમ્મીદ રાખું છું કે, તે પણ તેનો રસ્ત ગોતી લે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

દિયાએ વધુમાં કહ્યું હતું કે, છૂટાછેડાની સાથે સમાજ દ્વારા ટેગ પર આપવામાં આવે છે. કેટલાક લોકો માને છે કે, છૂટાછેડાએ કોઈ પણ બાબતમાં સમાધાન ના કરવાનું બહાનું છે. જીવનમાં તમારે અમુક વસ્તુઓ અપનાવવી પડશે. અથવા તો તમારે સમાધાન કરવું પડશે. પરંતુ સવાલ એ છે કે, આ બધું કયારે બંધ કરવામાં આવશે ?

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

દીયાએ કહ્યું કે, કેવી રીતે છૂટાછેડા સાથે સમાજનો એક ટેગ પણ આવે છે. તેમણે કહ્યું કે, ‘કેટલાક લોકો માને છે કે છૂટાછેડા એ કોઈ પણ બાબતમાં સમાધાન ન કરવાનું બહાનું છે. હા, જીવનમાં તમારે વસ્તુઓ અપનાવવી પડશે અથવા સમાધાન કરવું પડશે. પણ સવાલ એ છે કે, આ બધું ક્યારે બંધ થશે? કેટલું વધા અને કેટલું ઓછું છે? આ તમારી પોતાની ઇચ્છા છે. જયારે દિયાને પૂછવામાં આવ્યું કે, તેનું અને સાહિલનના અલગ થવાના નિર્ણય પર લોકો શું પ્રતિક્રિયા આપે છે? તેના જવાબમાં દિયાએ કહ્યું હતું કે। જે લોકો તમને કપલ તરીકે પ્રેમ કરે છે તે અલગ-અલગ પ્રતિક્રિયા આપે છે. બહારના લોકો કંઈક અલગ જ કહે છે. તો તમારા જે નજીકના મિત્રો છે તેની વિચારસરણી કંઈક અલગ જ છે. તમારે આશા અને પ્રાર્થના કરી શકો છો. દરેક વ્યક્તિ તમારા નિર્ણયને સમજે છે તેનો આદર કરો.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial) on

દિયાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો અનુભવ સિંહાની ફિલ્મ ‘થપ્પડ’માં નજરે આવી હતી. ફિલ્મમાં તેની એક્ટિંગની તારીફ કરી હતી. આ સિવાય દિયાએ હજુ સુધી નવા પ્રોજેક્ટઉ એનાઉન્સ નથી કર્યું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.