બોલિવૂડ એક્ટ્રેસ દિયા મિર્ઝાની ઘરે આવ્યું હતું બાળક પણ આવેલા એક ખરાબ સમાચાર

પુરુષના પ્રાઇવેટ પાર્ટ પર કમેન્ટ કરીને ચર્ચામાં આવેલી ગર્ભવતી દિયાની ઘરે ગુંજી કિલકારી, પણ એક ભયાનક સમાચાર આવ્યા- ફેન્સ થયા દુઃખી દુઃખી

બોલિવુડ અભિનેત્રી દીયા મિર્ઝા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે, તે ઘણીવાર ચાહકો સાથે પોસ્ટ શેર કરતી રહે છે. દીયા લાંબા સમયથી તેની પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં છે. ત્યારે હવે દીયા અને વૈભવ રેખીના ઘરે કિલકારી ગુંજી ગઇ છે. દીયા મિર્ઝા અને વૈભવ રેખીએ હાલમાં જ દીકરો આવ્યાની ખુશખબરી સોશિયલ મીડિયા પર શેર કરી છે.

અભિનેત્રીએ જણાવ્યુ કે, તેને દીકરો થયો છે તેના દીકરાનો જન્મ 14 મેના રોજ સમય પહેલા જ થઇ ગયો હતો. એટલે કે તેની પ્રિમેચ્યોર ડિલીવરી થઇ છે.તે  ICUમાં દેખરેખ હેઠળ છે. લગભગ મહિના બાદ દીયાએ ચાહકો સાથે આ ખુશખબરી શેર કરી છે.

અભિનેત્રીએ જણાવ્યુ કે, પ્રેગ્નેંસી દરમિયાન તેને બેક્ટિેરિયલ ઇંફેક્શનથઇ ગયુુ હતુ અને એવામાં ઇમરજન્સી C-section દ્વારા દીકરાનો જન્મ સમય પહેલા જ થઇ ગયો હતો. તે બાદથી તે ICUમાં દેખરેખ હેઠળ છે.

દીયા મિર્ઝા અને વૈભવ રેખી તેમના દીકરાના ઘર પર સ્વાગત માટે બેચેન છે. અભિનેત્રીએ લખ્યુ કે, દીકરાના દાદા-દાદી અને બહેન સમાયરા તેને ખોળામાં લઇને રમાડવા માટે રાહ જોઇ રહ્યા છે.

તમને જણાવી દઇએ કે, આ વર્ષે જ 15 ફેબ્રુઆરીના રોજ દીયા મિર્ઝા અને વૈભવ રેખી લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નના કેટલાક દિવસ પહેલા જ તેઓએ તેમના સંબંધ વિશે લોકોને જાણ કરી હતી. તે બાદ એપ્રિલમાં તેણે પ્રેગ્નેંસીની ખુશખબરી શેર કરી હતી.

દીયા મિર્ઝા અને વૈભવ રેખી બંનેના આ બીજા લગ્ન હતા. વૈભવ રેખીને પહેલાથી જ એક દીકરી છે, જેનું નામ સમાયરા છે. સમાયરાની દીયા સાથે સારી બોન્ડિંગ છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

Shah Jina