મા બનવાની છે દિયા મિર્જા, ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, આવનારા બાળક માટે લખી આ ખાસ વાત

હજુ તો ૨ મહિના જ થયા અને ગર્ભવતી થઇ ગઈ, ફેન્સે ટ્રોલ કરી જુઓ

વિશ્વ સુંદરીનો તાજ પોતાના નામે કરી ચુકેલી અભિનેત્રી દિયા મિર્જાએ અચાનક જ લગ્ન કરીને ચાહકોને ચોંકાવી દીધા હતા. જો કે દિયાના આ બીજા લગ્ન હતા, પહેલા પતિથી છૂટાછેડા લીધા બાદ દિયાએ પોતાના બોયફ્રેન્ડ વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

લગ્ન પછી બંને હનીમૂન માટે માલદીવ પહોંચ્યા હતા. લગ્નની સાથે સાથે તેના માલદીવ વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવી હતી. એવામાં એકવાર ફરીથી દિયાએ સારા સમાચાર આપીને ચાહકોને ચોંકાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

લગ્નના અમુક જ સમય પછી દિયાએ પોતાની ગર્ભવતિ હોવાની જાણ સોશિયલ મીડિયા મારફતે કરી છે. દિયાએ બેબી બમ્પ સાથેની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જેમાં તેણે પોતાના હાથ વડે પેટને પકડી રાખ્યું છે અને તે ખુબ જ ખુશ દેખાઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

તસવીર શેર કરીને દિયાએ કૈપ્શનમા લખ્યું કે,”ધન્ય છે..ધરતી માં ની સાથે એકે થવાનું..જીવનની શક્તિઓની સાથે એક થવાનું જે દરેક વસ્તુની શરૂઆત છે…તમામ કહાનીઓ, લોરીઓ અને ગીતોની સાથે એક થવાની…જીવનની ઉપજની સાથે એક થવાની અને કરોડો આશાઓની સાથે એક થવાની…સૌભાગ્ય મળ્યું છે મારા ગર્ભમાં ઉછરી રહેલા આ દરેક સપનાઓને ઉછેરવા માટે ધન્ય થવાનું”.

Krishna Patel