જીવનશૈલી

ધર્મેન્દ્રથી હેમા માલિની સુધી, આવું છે દેઓલ ફૈમિલીનું લાખો કરોડોનું કાર કલેક્શન- જુઓ ક્લિક કરીને

ધર્મેન્દ્રના ભત્રીજા અને એકટર અભય દેઓલ ડ્રાઈવરલેસ કારને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હાલ માં જ મુંબઈ માં થયેલા ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં તે ખુદ પોતાની કાર સાથે પહોંચ્યા હતા. જો કે વાત રીયલ લાઈફની કરીએ તો માત્ર અભય જ નહિ પણ પૂરી દેઓલ ફૈમિલી પાસે પોતાની લગ્ઝરી કાર છે. ચાલો તો આજે દેઓલ ફૈમિલીના લગ્ઝરી કાર પર નજર નાખીએ.

1. ધર્મેન્દ્ર:
કાર: Mercedes Benz SL500

કિંમત: 1-2 કરોડ રૂપિયા. 2. હેમા માલીની:

કાર: Mercedes Benz ML-Class

કિંમત: 40-50 લાખ રૂપિયા.

કાર: Hyundai Santa Fe

કિંમત: 20-30 લાખ રૂપિયા.

કાર: Audi Q5

કિંમત: 50-60 લાખ રૂપિયા.
3. સની દેઓલ:

કાર: Audi A8

કિંમત: 1-2 કરોડ રૂપિયા.

કાર: The Range Rover

કિંમત: 40 લાખ થી 1 કરોડ રૂપિયા.4. બોબી દેઓલ

કાર: Land Rover Freelander2

કિંમત: 60 લાખથી 2 કરોડ સુધી.

કાર: W221 Mercedes Benz S-Class S550

કિંમત: 1-2 કરોડ રૂપિયા.

કાર: Porsche Cayenne

કિંમત:1 કરોડ રૂપિયા.
5. ઇશા દેઓલ:
કાર: Audi Q5

કિંમત: 50 લાખ રૂપિયા.

કાર: BMW X5

કિંમત: 70-80 લાખ રૂપિયા.
6. અભય દેઓલ:

કાર : Mitsubishi Pajero SFX

કિંમત: 22 લાખ રૂપિયા.

કાર: BMW X6

કિંમત: 95 લાખ રૂપિયા.

7. કરણ દેઓલ:

કાર: Range Rover Evoque કિંમત: 40-60 લાખ રૂપિયા.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.