ડસભરમાં લોકડાઉનને કારણે ટીવી સિરિયલ ચેનલ પર દેખાડવામાં આવી રહી છે. દૂરદર્શનમાં રામાયણ અને મહાભારતના પુનઃ પ્રસારણ બાદ હવે મશહૂર સિરિયલ ‘જય શ્રી કૃષ્ણા’ પર લોકો વચ્ચે ઉપસ્થતિ છે.

આ સિરિયલ રીટેલીકાસ્ટને કારણે શોના કલાકારો પણ ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે. આવી જ એક બાળ કલાકાર ધૃતિ ભાટિયા. જેને જય શ્રી કૃષ્ણામાં કાન્હા ના બાળપણનો રોલ નિભાવ્યો હતો.

લોકો હવે એ જાણીને આશ્ચર્યચકિત થઈ ગયા છે કે કૃષ્ણનું બાળપણની ભૂમિકા એક છોકરી દ્વારા ભજવવામાં આવી હતી. ધ્રતિ ભાટિયા કે જેણે શોમાં પોતાની સ્માઈલ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

આજે ધૃતિ મોટી થઈ ગઈ છે, તેણીનું નામ પણ એક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. જો કે ધૃતિનું આ એકાઉન્ટ વેરિફાઇડ છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે.

પરંતુ આ એકાઉન્ટમાં ધ્રુતિની ઘણી તસ્વીર જોવા મળી છે. જેંમાં તેની ઘણી બધી તસ્વીર છે. જેમાં તે ખુબસુરત તસ્વીર જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, જે સમયે શ્રી કૃષ્ણામાં ધૃતિએ રોલ પ્લે કર્યો હતો. તે દરમિયાન તે ફક્ત 3 વર્ષની હતી.

આ સિરિયલ પછી ધૃતી ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. જેમાં બરુનવરુણ સોબતીની સિરિયલ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દુ અને ‘માતા કી ચોકી’, ધૃતી હવે 14 વર્ષની થઈ ગઈ છે અને અભ્યાસમાં વ્યસ્ત છે. ધૃતિના પિતા ગગન ભાટિયા ઉદ્યોગપતિ છે.

જ્યારે માતા પૂનમ ભાટિયા પણ કોરિયોગ્રાફર સાથે અભિનેત્રી છે. ધરતી તેની માતાની જેમ જ ડાન્સ કોરિયોગ્રાફર બનવા માંગે છે. એટલા માટે જ તે ઘણા સમયથી ક્લાસિકલ ડાન્સ પણ શીખી રહી છે.
સાગર આર્ટ્સએ જુલાઈ 2008માં નવી જનરેશન માટે એક નવા પેકમાં જય શ્રી કૃષ્ણા તૈયાર કરી હતી. રામાનંદ સાગર 1993માં સુપરહિટ ધારાવાહિક શ્રી કૃષ્ણાની રીમેકના દીકરા મોતી સાગરે બનાવી હતી.

સાગર આર્ટ્સના બેનર હેઠળ શ્રી કૃષ્ણના રોલમાં કલાકાર નજરે આવી હતી.બાળપણના કૃષ્ણાને ધૃતી ભાટિયા અને પિંકી રાજપૂત જેવા બાળ કલાકારો દ્વારા નિભાવવામાં આવ્યા છે.

જ્યારે મેઘન જાધવે પુખ્ત વયના કૃષ્ણા તરીકે ભૂમિકા ભજવી હતી. હવે આ સીરિયલ ફરીથી કલર્સ પર પ્રસારિત કરવામાં આવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.