ખેલ જગત

ધોનીને દાનમાં પૈસા આપવા બાબતે લોકોએ સંભળાવી ખરી ખોટી તો પત્ની સાક્ષીને આવ્યો ગુસ્સો અને કહી દીધું કે…

હાલ જયારે આખો દેશ કોરોના જેવી મહામારીમાંથી પસાર થઇ રહ્યો છે. કોરોનને હરાવવા માટે દેશમાં લોકડાઉન પણ કર્યું છે. જતા કહેરને કારણે તેની સામે લડવા માટે સ્ટાર્સ આગળ આવ્યા છે. બોલીવુડના સ્ટાર્સથી લઈને ખેલ જગતના ખેલાડીઓ પણ આગળ આવ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

પરંતુ હાલમાં જ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીને લોકોંએએ ટ્રોલ કર્યો હતો. મહેન્દ્દસિંહ ધોનીને  કોરોનાવાયરસના દાનમાં આપેલા પૈસાને લઈને ટ્રોલ કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, હાલમાં જ ખબર આવી રહી છે કે, ધોનીએ પુણેના લોકોની મદદ માટે 1 લાખ રૂપિયાનું દાન કર્યું છે. સોશિયલ મીડિયામાં ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે, ધોનીની વર્ષની કમાણી 800 કરોડ રૂપિયા છે, આટલી કમાણીમાં આટલા પૈસા તો મામૂલી કહેવાય.

 

View this post on Instagram

 

Now known as Father and Mommy of @ziva_singh_dhoni ! ❤️❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, એક એનજીઓએ 12.5 લાખનું ફંડ એકઠું કર્યું છે.જેમાંથી દૈનિક મજૂરોની મદદ થઇ શકે જેમાં 1 લાખ ઓછા પડતા હતા જેથી ધોનીએ તેના તરફથી 1 લાખ રૂપિયા આપ્યા હતા. આ ફંડમાં ધોનીએ સૌથી વધુ રૂપિયા આપવા છતાં સોશિયલ મીડિયામાં લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

તો આ મૂળે ધોનીની સાક્ષીએ નારાજગી વ્યક્ત કરી હતી. સાક્ષી ધોનીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું મારી મીડિયાને અપીલ કરું છું કે, આવા ગંભીર સમયમાં ખોટી અફવાહના ફેલાવે. જે શરમજનક છે.જવાબદારી વાળા પત્રકારોએ હવે ગાયબ જ થઇ ગયા છે. પરંતુ સાક્ષી ધોનીએ ટ્વીટમાં દાનમાં કેટલી રકમ આપી તેની માહિતી આપી ના હતી.

 

View this post on Instagram

 

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.