ખેલ જગત

ભારતીય ટીમના મહેન્દ્રસિંહ ધોનીએ બદલ્યો લુક, તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

ટિમ ઇન્ડિયાના વરિષ્ઠ ખેલાડી મહેન્દ્રસિંહ ધોની ભારતીય સેનાએ તેની સેવા આપવાને કારણે વધુ ચર્ચામાં રહે છે. ધોની થોડા દિવસ પહેલા તેની ડ્યુટી પુરી કરીને પરત ફર્યો છે. ત્યારે તેનો બદલેલો અંદાજ નજરે આવી રહ્યો હતો. તેના નવા લુકની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

MS Dhoni’s new look dedicated to the Jawans. Once and forever an army personnel!❤👏 . . #IndianArmy #MSDhoni #Dhoni #PicOfTheDay

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhonifansofficial) on

ધોનીની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. ધોનીએ માથા પર કાળા કલરનો રૂમાલ બાંધ્યો હતો.મહેન્દ્રસિંહ ધોની કાશ્મીરમાં ટ્રેનિંગ પૂર્ણ કરીને થોડા દિવસ પહેલા જ જયપુર પરત ફર્યો હતો. આ દરમિયાન ધોનીએ મિલેટ્રી કલરની ટી-શર્ટ, કાળું પેન્ટ અને માથા પર કાળા કલરનો રૂમાલ બાંધ્યો હતો. જયારે ધોની પર ફેન્સની નજર પડી ત્યારે ફેન્સ તેને ઘેરી વળ્યાં હતા.

 

View this post on Instagram

 

The ever smiling MS Dhoni 🤗 . . . #MSDhoni #Dhoni #TeamIndia

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhonifansofficial) on

આ દરમિયાન ફેન્સે તેની સાથે વાત કરવાની કોશિશ કરી હતી ત્યારે તે હસતા-હસતા બધાને રસ્તો આપીને નીકળવાની કોશિશ કરી રહ્યો હતો. એક રિપોર્ટ અનુસાર, ધોની જયપુરમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો.

 

View this post on Instagram

 

MS Dhoni’s day out yesterday in the Pink City Jaipur!💕 . . #Dhoni #MSDhoni #TeamIndia #TravelDiary

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhonifansofficial) on

આ પહેલી વાર નથી થયું કે માહીએ તેનો લુક બદલ્યો હોય. આ પહેલા પણ તેને તેના લુકમાં પરિવર્તન કર્યું છે. ધોની વર્લ્ડ કપ 2019બાદ ક્રિકેટથી દૂર છે. તે છેલ્લા 2 મહિનાથી આરામ પર છે.

 

View this post on Instagram

 

Cutest pictures on internet today 💓🥰 . . . #ZivaDhoni #MSDhoni

A post shared by MS Dhoni / Mahi7781 (@msdhonifansofficial) on

ધોનીએ 31 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ટેરિટોરીયલ આર્મી યુનિટ સાથે જમ્મુ-કાશ્મીરમાં 2 અઠવાડિયાની ટ્રેનિંગ પુરી કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks