ખેલ જગત

સફેદ થઇ ગયેલી દાઢી અને વાળ પર ધોનીની માતાનું નિવેદન, કહ્યું કે- બાળકો કયારે પણ વૃદ્ધ નથી થતા

ક્રિકેટના બેતાજ બાદશાહ મહેન્દ્ર સિંહ ધોનીની હાલમાં એક તસ્વીર વાયરલ થઇ હતી. જેમાં તેના ચહેરા પર સફેદ દાઢી જોઈ શકાય છે. ધોનીની દીકરી જીવા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં ધોની તેની દીકરી સાથે રમી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Ms.Dhoni fan page (@only.msdians) on

જેમાં તેનો સફેદ દાઢીવાળા લુક જોવા મળી રહ્યો છે. આ વિડીયોને નીકળી ફોટો સામે આવ્યા બાદ ઘણા લોકોએ કહ્યું હતું કે, તેનો પસંદગીનો ખેલાડી વૃદ્ધ થઇ ગયો છે.

તો ઘણા લોકોને વિશ્વાસ નથી આવતો કે આ ધોની છે. હવે ધોનીની માતાએ આ બાબતે નિવેદન આપ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by MS Dhoni / Mahi7781 ❤ (@msdhoni.07club) on

ધોનીની માતાએ કહ્યું હતું કે,મેં તેનો નવો લુક જોયો છે તેનો દીકરા વધુ વૃદ્ધ નથી થયો. કોઈ બાળક ક્યારે પણ તેની માતા માટે વૃદ્ધ નથી થતો.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

ભારતના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની વિશ્વના સૌથી સફળ કેપ્ટન છે. વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામેની પરાજય બાદ તેણે ટીમ ઈન્ડિયા માટે કોઈ મેચ રમી નથી. આ દરમિયાન ધોનીની નિવૃત્તિ અંગે પણ ચર્ચાઓ થઈ છે. જો કે ખુદ ધોનીએ પણ નિવૃત્તિ અંગે કોઈ નિવેદન આપ્યું નથી.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

આ વર્ષે 7 જુલાઈએ 39 વર્ષીય માહી લોકડાઉન દરમિયાન પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે તેમના ફાર્મહાઉસમાં સમય પસાર કરી રહી છે. તાજેતરમાં સાક્ષીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં ધોની સફેદ દાઢી સાથે જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.