ખેલ જગત

Video: ધોનીના ઘરે આવેલા નાના મહેમાનને રમાડતી નજરે આવી જીવા, વિડીયો થયો જોરદાર વાયરલ

ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટ્ન મહેન્દ્રસિંહ ધોની આજકાલ ક્રિકેટથી દૂર છે. હાલમાં જ ધોની સેના સાથે સમય વિતાવીને પાછા ફર્યા છે.

એમએસ ધોનીના ઘરે એક નાનું મહેમાન આવ્યું છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ધોનીની પુત્રી નાના મહેમાન સાથે રમતી નજરે આવે છે.

 

View this post on Instagram

 

Happy Bday ❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

ધોનીના ઘરે જે નાં મહેમાન આવ્યા છે તે છે એક નાનું કૂતરાનું બચ્ચું છે. જેની સાથે તેની પુત્રી જીવા રમી રહી છે. જીવા જે પપી સાથે રમી રહી છે તે એનાટોલિયન શેફર્ડ નસલ છે. ધોની પાસે ઘણા નસલ કુતરા છે. જેના વિડીયો ધોની સોશિયલ શેર કરતો રહે છે.

ધોનીને કુતરા અને બાઈકથી બહેદ પ્રેમ છે, ધોનીએ તેના ઘરમાં ઘણા કુતરા પાળ્યા છે. જયારે ધોની તેના રાંચીના ઘરે જાય છે ત્યારે કુતરાઓને ટ્રેનિંગ પણ આપે છે. જેનો વિડીયો પણ ધોની સોશિયલ મીડિયામાં અપલોડ કરે છે. આ સીકયા ધોનીએ દેશી નસલ કુતરા પણ પાળ્યા છે.

 

View this post on Instagram

 

❤️

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on

હાલ તો ધોની ચેન્નાઇ સુપરકિંગ્સના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અમેરિકા ગયો છે. ધોનીએ વેસ્ટઇન્ડિઝના પ્રવાસ દરમિયાન બ્રેક લઇ સેના સાથે 15 દિવસ વિતાવ્યા હતા. ધોની કાશ્મીરમાં વિકટર ફોર્સમાં તૈનાત હતા. ધોનીએ સ્વતંત્ર દિવસે લેહ-લડાખમાં તિરંગા ફરકાવ્યો હતો. ત્યારબાદ તે બાળકો સાથે ક્રિકેટ રમતો પણ નજરે ચડ્યો હતો.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks