પૈસા હોય તો બધું થઇ મિત્રો…માલદીવમાં લગ્નની વર્ષગાંઠ મનાવી રહી છે ધીરજ ધુપર અને વિન્ની અરોરા, ચાર વર્ષ પહેલા કર્યા હતા લગ્ન
જાણીતી ટીવી સિરિયલ કુંડલી ભાગ્યનો એક્ટર ધીરજ ધુપર અને તેની પત્ની વિન્ની અરોરા ટીવીના સૌથી લવલી કપલ છે. સોશિયલ મીડિયામાં તેની તસ્વીર હંમેશા ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયામાં તસ્વીરને લઈને લગાતાર ચર્ચા થતી રહે છે.
View this post on Instagram
આ કપલે 7 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ 16 નવેમ્બર 2016ના દિવસે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને હાલમાં જ 4 વર્ષ પુરા થયા હતા. આ ખાસ દિવસ પર બંને તેની વેડિંગ એનિવર્સરી મનાવવા માટે માલદીવ પહોંચ્યા હતા.
View this post on Instagram
ધીરજે તેના ઇન્સ્ટાગ્રામ પર વેડિંગ એનિવર્સરીની બેહદ ખાસ તસ્વીર શેર કરી હતી. તસ્વીરમાં ધીરજ અને વિન્ની બેહદ ખુબસુરત નજરે આવી રહ્યા છે.
View this post on Instagram
ધીરજે પ્રિન્ટેડ બ્લુ શર્ટ અને રેડ શોર્ટ્સ પહેર્યા હતા. વિન્નીએ યલો ટોપ અને બ્લુ શોર્ટ્સ પહેરી હતી. બંનેએ સન ગ્લાસીસ પણ પહેર્યા હતા. બંનેએ માલદિવનાં સમુદ્ર કિનારે સનબાથ પણ લીધું હતું. સોશિયલ મીડિયા પર ફેન્સ તેની તસ્વીરને લાઈક કરી રહ્યા છે.
View this post on Instagram
ધીરજ અને વિન્ની માલદીવની હાર્ડ રોક હોટેલમાં રોકાયા હતા અને લગ્નના 4 વર્ષ પુરા થયા તેની ઉજવણી કરી હતી. તસ્વીર શેર કરતા ધીરજે લખ્યું હતું કે, મારી જિંદગીને રંગીન બનાવવા માટે પત્ની વિન્ની તમારો આભાર. તસ્વીરમાં આ કપલની શાનદાર કેમેસ્ટ્રી જોવા મળી રહી છે.
View this post on Instagram
જણાવી દઈએ કે, ધીરજ અને વિન્નીએ લવ મેરેજ કર્યા હતા. બંનેએ એકબીજાને 7 વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2016માં બંનેએ તેના પ્રેમને લગ્નના સંબંધમાં બદલી દીધો હતો. ટીવી જગતમાં બંનેના લગની ચર્ચા થઇ હતી. બંનેએ પંજાબી રીતરિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બંનેના લગ્નની તસ્વીર પણ વાયરલ થઇ હતી. કુંડલી ભાગ્યમાં નજરે આવતો કરણ તેની વાઈફ વિન્નીને બેહદ પ્રેમ કરે છે. બંનેની લવસ્ટોરી બેહદ ખાસ રહી છે. ધીરજ અને વિન્ની સાથે બહુ જ સુંદર લાગે છે. આજે ટીવીના ફેવરિટ કપલ પૈકી એક છે.
View this post on Instagram
ધીરજ અને વિન્નીની પહેલી મુલાકાત 2009માં ઝી ટીવીના ચર્ચિત શો માતા પિતા કે ચરણોમેં સ્વર્ગના સેટ પર થઇ હતી.
View this post on Instagram
જણાવી દઈએ કે, ધીરજની પત્ની વિન્ની અરોરા પણ એક્ટ્રેસ છે. તેને તેની કરિયરની શરૂઆત 2007માં ટીવી સિરિયલ કસ્તુરીથી કરી હતી. આ સિરિયલમાં તેને દ્રષ્ટિનો રોલ નિભાવ્યો હતો. વિન્નીએ 2016માં આવેલી ફિલ્મ ધનકમાં પણ કામ કરી ચુકી છે.
View this post on Instagram
આ બાદ વિન્ની કુછ ઇસ તરહ, આઠવા વચન, માતા પિતા કે ચરણો મેં સ્વર્ગ, શુભ વિવાહ, મૈં લક્ષ્મી તેરે આંગન કી, ફિયર ફાઇલ્સ, દો દિલ એક જાન, યે હૈ આશિકી, હમ હૈ ના, કોડ રેડ, ઇતના કરોના મુઝે પ્યાર, લાડો ઐર લાલ ઇશ્ક જેવી સીરિયલમાં કામ કર્યું છે.
View this post on Instagram
ધીરજે 2009માં આવેલી ટીવી સિરિયલ માતા પિતા કે ચરણો મેં સ્વર્ગથી કરિયરની શરૂઆત કરી હતી. આ બાદ તેને બહેન, મિસિસ તેંડુલકર, કુછ તો લોગ કહેંગે, સસુરાલ સીમર કા, કુંડળી ભાગ્ય,સારેગામાપા, ડાન્સ ઇન્ડિયા ડાન્સ અને નાગિન 5 જેવી સીરિયલમાં કામ કર્યું છે.
View this post on Instagram