અજબગજબ

ધરતી પર હાજર છે આ 16 આકારની એટલી મોટી મોટી વસ્તુઓ કે જો એલિયન પણ ભૂલથી જોઈ જાય તો ગભરાઈ જાય….

જો હજી સુધી તમે ઊંચાઈને લઈને કુતુબમિનાર અને વોલ ઓફ ચાઈનાની જ વાતો સાંભળી હશે. પરંતુ આજે તમે એવી વસ્તુઓને જોવાના છો. જે તેના મૂળ આકાર કરતાં કેટલાય મોટા છે. અને વિચિત્ર પણ છે.

1. આ ટ્રાફિક લાઇટ છે.

2. આ એક્સસ્ક્વેટર છે જેનો ઉપયોગ ખાડો ખોદવા માટે થાય છે.

3. તે એક બુલ દેડકો છે.

4. આટલાં મોટા ફૂલો જોયા છે?

5. આવો મધપૂડો તમને ક્યારેય જોવામાં આવશે નહીં.

6. આ વિશ્વનું સૌથી મોટુ મચ્છર છે, જે ચીનમાં મળી આવે છે. તેના પાંખ 4 ઇંચ લાંબી છે.
7. સમુદ્રનો આનંદ, વિશ્વનું સૌથી મોટુ વહાણ છે.
8. આ એક ખૂબ મોટો ચમગાડદ છે, જે જોવાથી જ ખૂબ જોખમી લાગે છે, પરંતુ તે માત્ર ફળ અને ફૂલો ખાય છે.

9. આ એક 13 ફૂટનું ટાયર છે.
10. આ એવોકડો નામનું ફળ છે, જે તેના મૂળ કદ કરતા ઘણું મોટું છે.

11. આ એક એવડો મોટો સ્વિમિંગ પૂલ છે, કે આમાં એક કુટુંબ નહી. પણ આખું શહેર એકસાથે સ્વિમિંગ કરી શકે છે.

12. આ એક પ્રકારનું સૂકું ફળ છે, જેને કોકો-ડી-મેર કહેવાય છે.

13. તે વાઇન બેરલ છે, જે 2 લાખથી વધુ લીટર વાઇન ઉત્પન્ન કરી શકે છે.
14. સેક્વોઇઆ રાષ્ટ્રીય ઉદ્યાનમાં જર્મન શેરમન ટ્રી છે, જે વિશ્વનું સૌથી મોટું વૃક્ષ છે.

15. આટલી મોટી એન્કર ચેઇન ? બાપરે !! .

16. આ એક સાયકલ પાર્કિંગ કરવાની જગ્યા છે.

આ તો હજી 16 વસ્તુઓ હતી જે તમે વિચાર્યું ન હોય એટલી બધી મોટી ને અજીબ છે.

Author: GujjuRocks Team
આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!!